________________
#
ઉપાશકદશાંગ સાનુવાદ ને ૧૪૦ માં
#WS
૪. ત્યાર બાદ રાજગૃહ નગરમાં અન્ય કોઈ દિવસે અમાઘાત-અમારિ ઘોષ થયો. ત્યારે તે માંસમાં લેલુપ, માંસમાં મૂછિત થયેલી તે રેવતી ગૃહપની કલગૃહિક-પિતૃગૃહ-પિયેરના પુરૂને બોલાવે છે. બેલાવીને તેણે આ પ્રમાણુ કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મારા પિતૃગૃહ સબન્ધી જેમાંથી દરેક પ્રભાતે બબ્બે વાછડાને મારો અને મારીને મને આપે. ત્યાર બાદ તે પિતૃગૃહ-પિયરના સંબધી પુરૂષે રેવતી ગૃહપનીના એ અર્થને ‘તહ’ત્તિ કહીને વિનય વડે સ્વીકારે છે. સ્વીકારીને રેવતી ગૃહપનીના પિયરના ત્રોમાંથી દરેક પ્રભાતે બબ્બે વાછડાઓનો વધ કરે છે. વધુ કરીને રેવતી ગૃહપનીને આપે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની તે શેકેલા, તળેલા અને ભુજેલા વાછડાનાં માંસની સાથે સુરા-મદિરાને આસ્વાદ કરતી વિહરે છે.
૫. ત્યાર બાદ તે મહાશતક શ્રમણોપાસકને ઘણા શીલવતો વગેરે વડે આત્માને ભાવિત કરતા ચૌદ વરસ વ્યતીત થયા. એ પ્રમાણે તેમજ મોટા પુત્રને સ્થાપન કરે છે. યાવત્ પિષધશાલામાં ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિહરે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપની મત્ત-ઉમત્ત થયેલી, લુલિત-મ્બલના પામતી, છુટા કેશવાળી ઉત્તરીય–ઉપરના વસ્ત્રને દૂર કરતી, જ્યાં પોષધશાલા છે અને જ્યાં મહાશતક શ્રમણોપાસક છે ત્યાં આવે છે. ત્યાં આવીને મેહો-માદ
###
###
સંબન્ધી ગણપતક બે વાછડાને “ઉધ્રહ’ મારો. “મન્ના” ઈતિ. સુરા-મદિરા વગેરેના મદવાળ, લુલિતા-મદ-કેફ વડે કંપતી, ખલના પામતી. ‘વિકીર્ણ કેશી” છુટા કેશવાળી. ‘ઉત્તરીયકં' ઉપરના વસ્ત્રને ‘વિકર્પયન્તી’ કાઢી નાંખતી (રેવતી) જ્યાં મહાશતક શ્રમણોપાસક છે ત્યાં આવે છે, આવીને ‘મેહમાદજનકાન” કામને ઉદ્વીપન કરનારા,
#
##