SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ XXXXXXXXXXXXXXXXXXXXXXXXX સરખી રીતે ઉગેલા શીંગડાવાળા, જમ્મૂનઃ–સુવર્ણ મય કલાપ–ડૉકનું આભૂષણ, અને ચાકત્ર–જોતર પ્રતિવિશિષ્ટ-સુશા ભિત જેએનુ' છે એવા, રજતમય ઘટ જેને છે એવા, સૂતરની રજુરુપ શ્રેષ્ઠ સુવર્ણ વડે યુક્ત નાથસબન્ધી રાશ વડે અવગૃહીત–માંધેલા, કાળા કમળના કરેલા આપીડ-છોગા જેઓને છે એવા શ્રેષ્ઠ યુવાન બળદો વડે ‘જુત્તામેવ' યુક્ત જોડેલ, અનેક પ્રકારના મણિ યુક્ત ઘટિકા-ઘુઘરીઓના સમૂહ વડે યુક્ત, સુજાત–ઉત્તમ, યુક્ત-સંત, ઋજુ–સરલ, પ્રશસ્ત, સારી રીતે ઘડેલું અને સારી રીતે ગે!ઠવેલુ યુગ-ધાંસરું જેને વિશે છે એવા, પ્રવર-શ્રેષ્ઠ લક્ષણા વડે સહિત, ઊગેલાં શુ'ગ-શી ગડા જેના છે એવા, ‘જામ્બૂનદમયકલાપયેાકત્રપ્રતિવિશિષ્ટાભ્યાં' સુવર્ણĆમય કલાપ−ડાકનુ આભરણુ અને ચાક્ત્ર-જાતર પ્રતિવિશિષ્ટ-સુશામિત જેઆને છે એવા, રજતમયઘણુસૂત્રરજજુવરકાંન્ચનખચિતનસ્તપ્રગ્રહાવગૃહીતકાભ્યાં’ રજતમય ઘટ–ટાકરા જેને છે એવા, સૂતરની રજુરૂપ શ્રેષ્ઠ સુવણ વડે ખચિત-યુક્ત નાથની પ્રગ્રહ–દોરી વડે બાંધેલા, ‘નીલા પદ્યકૃતશેખરાભ્યાં' કાળા કમળ વડે કરેલાં છે શેખર-કલગી જેઓને એવા, ‘વરગાણજુવાણએહિ” શ્રેષ્ઠ જુવાન એવા એ બળદો વડે જુત્તામેવ' યુક્ત-જોડેલ, ‘નાનાર્માણુકનક-ધ‘ટિકાજાલપરિગતમ્ ’ અનેક પ્રકારના મણિમય સુવર્ણ ની ઘુઘરીઓના સમૂહ વડે યુક્ત, ‘સુજાતયુગયુતઋજુકપ્રશસ્તસુવિરચિતનિર્મિત” સુજાત-ઉત્તમ કાષ્ટનું બનેલું યુગ-ūાંસરૂ', યુકત—સંગત, ઋજુક–સરલ, પ્રશસ્ત, સુવિરચિત-સારી રીતે ઘડેલ અને નિર્ભિત-નાંખેલું છે જેને વિશે એવા, પ્રવરશ્રેષ્ઠ લક્ષણુ વડે સહિત, ‘જુત્તામેવ' ના સબન્ધ ‘પવરગાણજુવાણુઐહિ” ની સાથે કરવા, એટલે શ્રેષ્ઠ અને જુવાન એ બળદો સહિત, ધાર્મિક યાનપ્રવર-શ્રેષ્ઠ વાહનને ઉપસ્થાપયત’ હાજર કરો. ૭ સદાલપુત્ર અધ્યયન ૫૧૩૫॥
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy