________________
ઉપાસકદશાંગ સાનુવાદ ।। ૧૧૮ ।
******
૩. ત્યાર બાદ તે વે એ પ્રમાણે ' એટલે આજીવિકાપાસક સાલપુત્રને આ આવા પ્રકારના અધ્યવસાય થયા–એ પ્રમાણે ખરેખર મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ગેાશાલ મખલિપુત્ર છે તે મહામાહણ, ઉત્પન્ન થયેલા જ્ઞાન-દનને ધારણ કરનારા, યાવત્ સત્ય કર્મની સંપત્તિથી યુક્ત છે. અને તે કાલે અહીં રીઘ્ર આવશે, તેથી હું તેમને વંદન કરીશ, યાવત્ તેમની પર્યુંપાસના કરીશ. અને પ્રાતિહારિક પીડ-આસન વગેરે વડે નિમંત્રણ કરીશ. સામર્થ્યથી સર્વાંને સામાન્યપણે દેખનાર, તથા તેલેાવહિયમહિયપૂયએ' ત્રણ લેાક વાસી જન વડે અવહત; સ ઐશ્વર્યાદિ અતિશયના સમૂહને જોવામાં તત્પર મન વડે અત્યન્ત હ વડે અને અતિશય કુતૂહલથી અનિમેષ લેાચન વડે જોયેલા, મહિય’ત્તિ સેવ્યપણે ઇચ્છિત, ‘પૂજિતઃ' પુષ્પાદિથી પૂજાયેલા એવા. એજ બાબતને સ્પષ્ટ કરે છે. ‘સદેવ મનુજાસુરમ્ય' દેવસહિત મનુષ્ય અને અસુગ જેને વિશે છે એવા લાકને પુષ્પાદિ વડે અર્ચન કરવા ચેાગ્ય, ‘વન્દનીય:’ સ્તુતિ વડે વન્દન કરવા યેાગ્ય, ‘સત્કરણીય' સત્કાર કરવા યેાગ્ય, આદર કરવા યેાગ્ય, ‘સન્માનનીયઃ' અભ્યુત્થાન વગેરે વિનય કરવા વડે સન્માન કરવા ચાગ્ય, કલ્યાણુ, મંગલ અને દેવ રુપ છે એવી બુદ્ધિ વડે ઉપાસના કરવા ચૈાગ્ય, ‘તથ્થકમ્મસ પયાસ‘પઉત્તે’ત્તિ. તથ્ય-અવશ્ય સફલ હાવાથી સત્ય ફળ કર્માની સમ્પત્તિ વડે યુક્ત એવા પ્રકારના છે.
૪. ‘કલ્લ” અહીં યાવત્ શબ્દના ગ્રહણથી ‘પાઉપભાયાએ રયણીએ (પ્રાદુષ્પ્રભાતાયાં રજન્યાં-પ્રાતઃકાલના આવિ ર્ભાવ થયા છે જેમાં એવી રાત્રિ થતાં) ત્યાંથી માંડી ‘જલન્સે સૂરિએ' (જવલતિ સૂર્ય-તેજ વડે સૂર્યદીપ્યમાન થતાં) ત્યાં સુધી પ્રભાતનુ' વર્ણન જાણવું અને તેની જ્ઞાતાસૂત્રના ઉપેદ્ઘાતની જેમ વ્યાખ્યા કરવી.