________________
*
ઉપાશકદશાંગ સાનુવાદ ( ૧૧૬ |
નગરની બહાર કુંભકારના પાંચસે હાટ હતાં. તેમાં જેને ભતિ–પગાર અને ભજનરુપ વેતન-મૂલ્ય આપ્યું છે એવા ઘણુ પુરુષ દરેક પ્રભાતે ઘણા કરક, વારક, પિઠર, ઘર, અર્ધઘટ, કલશ, અલિંજર, જંબૂલ અને ઉષ્ટ્રિકા કરે છે. અને જેને પગાર અને ભેજનરૂપ મૂલ્ય આપ્યું છે એવા બીજા ઘણા પુરુષો દરેક પ્રભાતે તે ઘણુ કરકે, ચાવત્ ઉષ્ટ્રિકા વડે રાજમાર્ગમાં પોતાની આજીવિકા કરતા વિહરે છે.
૨. ત્યાર બાદ તે આજીવિકોપાસક સદાલપુત્ર અન્ય કોઈ દિવસે મધ્યાહ્નકાળે જ્યાં અશાકવનિકા છે ત્યાં આવે છે. ત્યાં આવીને મંખલિપુત્ર ગોશાલકની પાસે ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિહરે છે. તે પછી આજીવિકે પાસક સદાલ પુત્રની પાસે એક દેવ આવ્યો, અને ઘુઘરીઓ સહિત શ્રેષ્ઠ વસ્ત્ર જેણે પહેરેલાં છે એવા તે દેવે “અંતરીક્ષપ્રતિપન્ના
*
****
*
“
દિગુભઈભનયણુત્તિ દત્તભતિભક્તવેતન:–આપ્યું છે ભતિ-પગાર, ભક્ત-ભેજન રુપ વેતન-મૂલ્ય જેઓને એવા. “કલાકલિ” દરેક પ્રભાતે, “બદ્દન કરકાન્’–પ્રાણી ભરવાની ઘડીએ, “વારકાનું ગટકુડા, “પિઠરકા” તાવડીઓ, “ઘડકાનું” ઘડાઓ, અર્ધઘટકાન” અને ઘડો પાણી સમાય તેવા નાના ઘડા, “કલશકાન” અમુક પ્રકારના આકારવાળા મોટા ઘડાઓ, “જબૂલકાન” લેકની પ્રસિદ્ધિથી જાણવા મેંગ્ય (ચંબુઓ), “ઉષ્મીકાઃ” માં અને તેલ વગેરેના પાત્ર વિશેષ, ગાડવા.
૨. “એહિઈ' આવશે, “ઈહિં” આ નગરમાં, ‘મહામહëત્તિ. મા હનિમ-હું નહિ હણું, અથવા પોતે હનનહિંસાથી નિવૃત્ત થઈ બીજાને “મા હન-ન હણે એમ કહે તે માહન, અને તેજ મન, વચન કરણાદિ વડે આજન્મ
*****