SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ તે કાળે અને તે સમયે મહાવીર સ્વામી સમેસર્યા. ત્યારે તે કુંડલિક શ્રમણોપાસક આ મહાવીર સ્વામી આવ્યાની વાત વડે વિદિત થયેલ હૃષ્ટ-પ્રસન્ન થયા અને કામદેવની પેઠે વંદન કરવા માટે નીકળે છે યાવતું પર્યું પાસના કરે છે. (ભગવતે) ધર્મ કથા કહી. ૬ “હે કુંડકેલિક એમ સંબધી શ્રમણ ભગવાન મહાવીરે કુંડલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું–હે કુંડલિક ! ખરેખર કાલે તારી પાસે મધ્યાહ્ન સમયે અશોકવાનિકોમાં કોઈ એક દેવ આવ્યો હતો. ત્યાર બાદ તે . “ગિહમઝાવસન્તાણુત્તિ ગૃહવાસમાં રહેનારા, “ણું” વાક્યાલંકારમાં વપરાય છે. “અન્યમૂથિકાન અન્યતીથિકોને “અથે.” જાવાદિ પદાર્થો વડે, અથવા સૂત્રના અર્થો વડે, હેતુભિઃ” અન્વયે અને વ્યતિરેક સ્વરુપવાળા હેતુઓ વડે, “પ્રશ્નો” બીજાને પૂછવા યોગ્ય પાર્થો વડે, “કારણે ઉપપત્તિ-યુક્તિઓ વડે, સાબિતી વડે, વ્યાકરણે બીજાએ ૪ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા વડે, “નિષ્પદ્રુપસિણવાગરણે ત્તિ. નિરસ્ત અને સ્પષ્ટ કર્યા છે. પ્રશ્નના વ્યાકરણ-ઉત્તરો જેઓના એવા. અથવા પ્રાકત હોવાથી નિપિષ્ટપ્રશ્નવ્યાકરણાન” નિપિષ્ટ -ખંડન કરેલા છે. પ્રશ્નના ઉત્તરો જેઓના એવા પ્રકારના કરે છે. “સક પુણત્તિ છે આર્યો ! શ્રમણોએ નિરસ્ત અને સ્પષ્ટ કરેલા છે. પ્રશ્નોત્તર જે એના એવા અન્યતીથિકને કરવા શક્ય જ છે.” ઉપાસકદશાના છઠ્ઠા અધ્યયનને ટીકાનુવાદ સમાપ્ત. ૧ “યત્સવે યસન્ડમન્વય” જેના અસિવમાં જેનું અસ્તિત્વ હોય તે અન્વય, અને “થભાવે યદભાવ વ્યતિરેકઃ ૪૬ કંડકાલિક જેના અભાવમાં જેને અભાવ હોય તે વ્યતિરેક કાર્યકારણભાવ અન્વય વ્યતિરેકથી જણાય છે, જેમકે માટીના * અધ્યયન અસ્તિત્વમાં ઘટનું અસ્તિત્વ અને તેના અભાવમાં ઘટને અભાવ છે, માટે માટી ઘટનું કારણ છે. * ૧૧૩માં XXXXXXXXXXXX
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy