SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા યમલ-સાથે રહેલી બે ચુલની આકૃતિ જેવા હતા. તેની મશ્ન-દાઢીમૂછ ઘેડાના પુચ્છના જેવી અને પીળા વર્ણવાળી વિકૃત બેડોળ અને બીભત્સ દેખાવવાળી હતી. હઠ ઊંટના જેવા લાંબા અને તેના દાંત ફાલ-કેશના જેવા હતા. તેની જીભ સૂર્ય૨-સુપડાના ટુકડા જેવી અને બેડોળ તથા બીભત્સ દેખાવવાળી હતી. તેની હનુ-બે બીભત્સદર્શનવાળી છે. “ઘડયjછ વ તસ્સ કવિલફરુસાઓ ઉદ્ધભાઓ દાઢિયાએ” એવું પાઠાન્તર છે. એટલે ઘેડાના પૂછડાના જેવી પરુષ-કર્કશસ્પર્શવાળી અને ઊભા રોમ-કેશવાળી પરન્તુ તીરછી નમેલી નહિ એવી દ્રષ્ટ્રિકા-દાઢીનીચેના હોઠના બને બાજુના વાળ છે. તેના “એકી” બન્ને હોઠ ઊંટના જેવા લાંબા છે. ‘ઉદ્દા સે ઘડગન્સ જહા દવિ લખુમાણ” એ પાઠાન્તર છે. એટલે તેના બને હોઠ ઘેડાના જેવા લાંબા છે. તથા “ફાલસરિસા” લાંબા હોવાથી ફાલ-લોઢાની કેશના જેવા તેના દાંત છે. “જિહા યથા શૂર્પક રમેવ જીભ સૂપડાના કર્તર-ટુકડાના જેવી છે, પણ અન્યના જેવી નથી, તેમજ વિકૃત અને બીભત્સ દર્શનવાળી છે. “હિંગુલુયધાઉન્ડરબિલ વ તરસ વયણું” એવું અન્ય પાઠાન્તર છે. એટલે હિંગળો રુપ ધાતુ-ખનિજ દ્રવ્ય જેમાં છે એવું કન્દર–ગુફારુપ બિલના જેવું તેનું વદન-મુખ છે. ‘હલકુદાલ” હળના ઉપરનો ભાગ, તેના આકાર જેવી અત્યન્ત વક્ર અને લાંબી ‘સે તેની ‘હયા બે દાઢા છે. તે પિશાચની ગલકડિકલ ગલ–ગાલરુપી કડિલ-મહુડકાદિને રાંધવાનું પાત્ર, કડાઈ ખડ્ડ-ખાડાના જેવી છે. એટલે તેને મધ્ય ભાગ નીચાણવાળો અને કુટું-પહોળે છે. અહીં સમાન ધર્મ વડે “કડિલ” એ ઉપમાન કડેલું છે. વળી તે વર્ણથી કપિલ-પીળી અને સ્પર્શથી “ફરુસ” કઠોર અને “મહલ'—મટી છે. તેના સ્કન્ધ-ખભા મૃદંગના આકારની ૨ કામદેવ Mઅધ્યયન I ! ૬૫ છે
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy