________________
W
+++
વંદન કરવા નિકળયા. અને તે પ્રમાણે શ્રાવક ધમને સ્વીકાર કરે છે. ઈત્યાદિ તેજ વકતવ્યતા કહેવી, યાવત્ જયેષ્ઠ પુત્ર અને મિત્ર જ્ઞાતિ વગેરેને પૂછી જ્યાં પિષધશાળા છે ત્યાં આવે છે. ત્યાં આવીને આનન્દની પેઠે ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિહરે છે.
૨ ત્યાર પછી તે કામદેવ શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રીના સમયે એક માયી મિથ્યાષ્ટિ દેવ પ્રગટ થયે અને તે દેવ એક મોટું પિશાચનું રુપ વિકુવે છે. તે પિશાચ રુપ દેવને વનવ્યાસ-વર્ણનનો વિસ્તાર આ પ્રમાણે કેશવાળ છે. એજ બાબતને સ્પષ્ટ કરે છે–તે “કવિલતેએણે દિપમાણા” કપિલ-પીળી કાંતિ વડે દીપતા-સુશોભિત છે. ઉદ્રિયામલiઠાણ સંઠિયા’ ઉષ્ટ્રિકા-પાણી ભરવાના માટીના ઘટના કહલ-કપાલ–ડીમના સંસ્થાન-આકારવાળું તેનું નિડાલ લલાટ છે. “મહલઉક્રિયાક–ભલ્લસરિસેવમ' એવો બીજો પાઠ છે. મોટા ઉષ્ટ્રિકા-પાણી ભરવાના ઘડાના કમલ-પાલના સમાન ઉપમા-સમાનપણું જેને વિશે છે એવું લલાટ છે. “મુગુસપુંછ વ’ મુગુંસા-ભુજપરિસર્યવિશેષ, તેના પૂછડાના જેવી “તસ્ય” તે પિશાચની “ભૂમગાઓ ભરે છે. પ્રસ્તુત ઉપમાના અર્થને સ્પષ્ટ કરે છે-અને તે કુષ્ણકુગાઓ” પરસ્પર છુટા રમવાળી છે એટલે ફગફગતી હોય છે. બીજા પુસ્તકમાં “જડિલકુડિલાઓ’ એવો પાઠ છે એટલે જટિલ-જટાવાળી અને કુટિલ-ગુંચળાવાળી છે. તથા “વિનયબિમચ્છદંસણાઓ” વિકૃત–બેડોળ અને બીભત્સસૂગ ઉત્પન્ન કરનાર દર્શન જેવું છે એવી છે. “સીસઘડિવિણિગ્નયાણિ” શીર્ષ-મસ્તક રુપ ઘટી-ઘટ, કારણ કે તેના જેવો તેનો આકાર છે. શીર્ષઘટ થકી વિનિગત-નીકળેલ હોયની શું એવા, કારણ કે, મસ્તકરૂપ ધટથી બહાર નીકળીને-રહેલાં છે
+++
++
૨ કામદેવ અયયના મ ૬૩ છે
+