________________
૧૨. ત્યાર બાદ તે આનન્દ શ્રાવક આવા પ્રકારના આ ઉદાર, વિપુલ, પ્રયત્નરુપ અને સ્વીકારેલા તપ કર્મ વડે
છેસચિનાહારનો વિધિપૂર્વક
આ પ્રમાણે છે–પૂર્વે કહેલી પ્રતિમાના ગુણયુક્ત અને વિશેષતઃ જેણે મોહનીય કર્મને જીત્યું છે એવો એકાન્તથી મૈથુનનો ત્યાગ કરે અને રાત્રિને વિશે સ્થિર ચિત્તવાળો હોય. તે શગારની કથાથી વિરક્ત થયેલો એની સાથે એકાન્ત ન રહે તથા એના અતિ પ્રસંગને અને ઉત્કૃષ્ટ વિભૂષાને ત્યાગ કરે. એ પ્રમાણે છ માસ સુધી એ ક૯૫ સમજો. અથવા બીજી રીતે પણ આ લેકમાં માવજજીવ અબ્રહ્મચર્યને ત્યાગ કરે. ‘સત્તમ” સાતમી સચિત્તાહારના ત્યાગ રુપ પ્રતિમાને સ્વીકાર કરે છે. તે આ પ્રમાણે સમગ્ર અશનાદિ સચિત્તાહારને વિધિપૂર્વક ત્યાગ કરે અને બાકીના પ્રતિમાઓને પઢ-સ્થાન વડે યાવત્ સાત માસ સુધી યુક્ત હોય. ‘અઠ્ઠમ” આઠમી સ્વયં આરંભના ત્યાગ કરવા રુપ આઠમી પ્રતિમાને સ્વીકાર કરે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે-આઠ માસ સુધી સ્વયં સાવદ્ય આરંભ ત્યાગ કરે, પણ વૃત્તિનિમિત્તે આજીવિકા નિમિત્તે પ્રેગ–કર વગેરે દ્વારા આરંભ કરાવે અને પૂર્વોક્ત પ્રતિમાના ગુણુયુક્ત હોય તે આઠમી પ્રતિમા જાણવી. “નવમ” નવમી ભૂતકપ્યારંભ-ભત્ય કે કરદ્વારા આરંભના ત્યાગ રુપ પ્રતિમાને સ્વીકાર કરે છે. તે આ પ્રમાણે છે–પૃથ્વ-નેકર વગેરે દ્વારા મેટા સાવદ્ય આરંભ કરાવતેu નથી. અને પૂર્વ કહેલી પ્રતિમાના ગુણયુક્ત નવ માસ સુધી વિધિ વડે રહે છે. “દસમ” દસમી ઉદ્દિષ્ટભંજનના ત્યાગ રુપ પ્રતિમાને સ્વીકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે-પિતાને ઉદ્દેશીને કરેલા ભેજનને પણ ત્યાગ કરે છે, તે. બીજા આરંભ માટે તે શું કહેવું? તે અસ્ત્રા વડે મુંડ થાય છે. અથવા કઈ શિખાને ધારણ કરે છે. દ્રવ્ય સંબધે પૂછયું હોય
ડમી પ્રતિમાને
ઈ વાત સાત માસ સુધી
* આનંદ *અધ્યયન * | ૫૫ છે