________________
ઉપાસકદશાંગ
સાનુવાદ ॥ પર ॥
XXXXXXXXX
વિચાર કરીને વિપુલ અશનાદિ તૈયાર કરાવી મિત્ર વગેરેને આમન્ત્રી, જમીને ભાજન કરીને આવેલા તે મિત્ર જ્ઞાતિ વગેરેને યાવત્ વિપુલ અશનાદિ વડે તથા પુષ્પ વગેરે સત્કાર અને સન્માન કરે છે સત્કાર અને સન્માન કરીને યાવત્ તે મિત્ર વગેરેની પાસે જ્યેષ્ઠ પુત્રને એલાવે છે. બેલાવીને તેણે એ પ્રમાણે કહ્યું “હે પુત્ર! એ પ્રમાણે ખરેખર હું વાણિજ્ય ગ્રામમાં ઘણા રાજા, ધનિક વગેરેને બહુમાન્ય છું વગેરે જેમ ચિંતવ્યુ હતુ. તેમ કહીને ચાવત્ ધ પ્રજ્ઞપ્તિના સ્વીકાર કરી વિહરવાને સમર્થ નથી, તા અત્યારે મારે મારા પોતાના કુટુમ્બના આલ બનભૂત તને સ્થાપન કરી
રાજાભિયાગાદિ અપવાદ સિવાય તથાવિધ સમ્યગ્દર્શનાચારના વિશેષ પાલન કરવાના સ્વીકાર વડે પ્રતિમાના સ'ભવ છે. એમ ન હાય તા આનન્દ શ્રાવકે પ્રથમ પ્રતિમાને એક માસ પાલન કરવા વડે, બીજી પ્રતિમાને બે માસ પાલન કરવા વડે, એ પ્રમાણે ચાવત્ અગિયારમી પ્રતિમાને અગિયાર માસ પાલન કરવા વડે સાડા પાંચ વરસ પૂ કર્યા' એ અર્થાત્ કહેશે તે કેમ સંગત થાય? આ અર્થ દશાશ્રુતષ્કન્ધાદિને વિશે નથી, કારણ કે ત્યાં શ્રદ્ધામાત્રરુપ પ્રથમ પ્રતિમાનું પ્રતિપાદન કરેલું છે. તે પ્રથમ પ્રતિમાને ‘અહાસુત્ત' યથાસૂત્ર-સૂત્ર પ્રમાણે યથાકલ્પ' પ્રતિમાના આચારને ઉલ્લંઘન કર્યા સિવાય, થામા” ક્ષાયેાપશમિક ભાવરુપ માના અતિક્રમ કર્યો સિવાય, અહાતશ્ર્ચ” યથા તત્ત્વ-દર્શન પ્રતિમાના અન્વને અનુસરી, ફ્ાસેઈ' સમ્યક્ પ્રકારે કાયા વડે સ્પર્શ કરે છે, કારણ કે પ્રતિપત્તિ સમયે તેને વિધિ વડે અ‘ગીકાર કરી છે. ‘પાલેઈ’નિરન્તર ઉપયાગની જાગૃતિ વડે રક્ષણ કરે છે. સાહેઈ' શાભતિ -ગુરુપૂજાપૂર્ણાંક પારણા કરવા વડે શાભાવે છે. અથવા શેાધયતિ-નિરતિચાર પણે શુદ્ધ કરે છે. તીરેઈ’ પૂર્ણ કરે છે,
***************