________________
ઈત્યાદિ ઈચ્છા કરવી. ૩ જીવિતાસંસાપ્રગ-જીવિત પ્રાણુ ધારણ કરવા, તેને આશંસા-ઈરછાનો પ્રયોગ-વ્યાપાર જો હું ઘણા કાળ સુધી જીવું તે સારું” આ લેખના કરનાર વા, માલા, પુસ્તકનું વાંચવું વગેરે સત્કાર થતો જોઈને ઘણા પરિવારને જેવાથી કે લેકની પ્રશંસા સાંભળવાથી એમ વિચારે કે “જીવિત જ શ્રેષ્ઠ છે. કારણ કે મેં અનશન કર્યું છે તે પણ મારા ઉદ્દેશથી આવા પ્રકારને અભ્યદય પ્રવર્તે છે. ૪ મરણશંસાપ્રગ-આવા પ્રકારને સત્કાર ન થતું હોય તે આ વિચાર કરે કે “જે હું જલ્દી મરું તો સારું” એ પ્રમાણે મરણની ઈચ્છા કરવી. ૫કામગાશંસાપ્રગજે મને મનુષ્ય સંબન્ધી કે દેવ સંબન્ધી કામગ પ્રાપ્ત થાય તે સારુ” એ પ્રમાણે કામગની ઈચ્છા કરવી.
સ્થાનમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી પંચ પરમેષ્ઠિના નમસ્કારના ધ્યાનમાં તત્પર અતિચારના ત્યાગવડે જ્ઞાનાદિની આરાધના કરીને અરિહંતાદિ ચાર શરણુ અંગીકાર કરે. તથા આહારને ત્યાગ કરવામાં પાંચ પ્રકારના અતિચારનો ત્યાગ કરે-૧ આ લેકમાં ધન, પૂજા, કીર્તિ, વગેરેની ઈચ્છા કરવી, ૨ પરકમાંસ્વર્ગાદીની ઈચ્છા કરવી, પૂજા સત્કાર વગેરે જેવાથી, ઘણા પરિવારને અવલોકન કરવાથી અને સર્વલકની સ્લાધા સાંભળવાથી એમ માને કે જીવિતજ શ્રેષ્ઠ છે એમ જીવિતની ઈચ્છા કરવી. ૪ કઈ પૂજા વગેરે ન કરે તે જલ્દી મરું તે ઠીક એમ મરણની ઈચ્છા કરવી તથા ૫ નિદાન-આવા દુષ્કર તપથી બીજા જન્મમાં ચક્રવતી થાઉ ઈત્યાદિ ઈચ્છા કરવી. એ અતિચારને ત્યાગ કરી સમાધિપી અમૃતથી સીંચાયેલે, પરિષહ અને ઉપસર્ગના ભયથી રહિત જીનને વિશે ભક્તિવાળે આનન્દ શ્રાવકની પેઠે મરણને પ્રાપ્ત થાય. જુઓ ભેગ. પ્રકા. ૩ લે. ૧૪૯.
૧ આનંદ અધ્યયન ! ૪૫ |
*