SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ *** ઉપાશકદશાંગ સાનુવાદ | ૩૦ || કરવું. ૪ પરવ્યપદેશ-આ વસ્તુ બીજાની છે એમ સાધુ સમક્ષ કહેવું. ૫ મત્સરિતા-માત્સર્યપૂર્વક દાન આપવું. ત્યાર બાદ અપશ્ચિમ-સૌથી છેલ્લી મારણબ્લિક સંલેખનાની આરાધનાના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ, તે આ * તદુષ્પતિલેખિતશય્યાસંસ્તારક–તેને ઉપભોગ કરવો તે અતિચારનું કારણ હોવાથી આ અતિચાર કહ્યો છે. એ પ્રમાણે અપ્રમાર્જિત-દુ પ્રમાર્જિતશય્યાસંસ્તારકનહિ પ્રમાજોલ અથવા સારી રીતે નહિ પ્રમાજોલ શય્યાસંસ્તારક અતિચાર જાણુ. પરંતુ અહી પ્રમાર્જન વસ્ત્રના છેડા વગેરેથી જાણવું. એ પ્રમાણે અપ્રતિલેખિત-પ્રતિલેખિતઉચ્ચારપ્રવણભૂમિ-સ્થઝિલ અને પેસાબ કરવાની ભૂમિ ન જેવી અથવા બરોબર ન જેવી. અહીં ઉચ્ચાર-વિષ્ટા અને પ્રશ્રવણપેસાબ જાણ. ઈંડિલ ભૂમિ અને પેસાબ કરવાની જગ્યાનું પ્રમાર્જન ન કરવું અથવા બરાબર પ્રમજન ન કરવું. એ ચારે અતિચારે પ્રમાદ વડે જાણવા. ૫ “પિસહવાસસ્સ સમ્મમણુપાલણયા” પિષ પસનું બરાબર પાલન ન કરવું. જેણે પિષધોપવાસ કરે છે તેણે અસ્થિર ચિત્ત વડે આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારની ઈચ્છા કરવાથી પિષધનું યથાર્થ પણે પાલન ન કરવું. આ ભાવથી વ્રતને બાધ થવાથી અતિચાર છે. અહાસંવિભાગસ’ યથા સિદ્ધ–સ્વાર્થને માટે કરેલા અશન પાન વગેરેને “સ” સંગતપણે–પશ્ચાત્કમ વગેરે દોષને ત્યાગ કરીને વિભાગ-સાધુને દાન આપવું તે યથાસંવિભાગ કહેવાય છે. તેના પાંચ અતિચાર છે–૧ “સચ્ચિત્તનિકખેવણુયા” ઈત્યાદિ. સચિત ડાંગર વગેરે ઉપર નહિ દેવાની બુદ્ધિથી કપટ વડે અન્ન વગેરેને મૂકવું તે સચિત્તનિક્ષેપણ. ૨ એ પ્રમાણે અન્નાદિને સચિત ફળ વગેરે વડે પિધાન-ઢાંકવું તે સચિત્તપિધાન, ૩ કાલાતિકમ-સાધુના ભજનના ****** ** *
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy