________________
વિધિનું પરિમાણ કરે છે, અગર, કુંકુમ–કેસર અને ચંદનાદિ સિવાય બાકીના વિલેપનને ત્યાગ કરું છું. ત્યાર પછી પુષ્પવિધિનું પરિમાણ કરે છે. એક શુદ્ધ પત્ર અને માલતીના પુષ્પોની માળા સિવાય બાકીના પુષ્પવિધિનો ત્યાગ કરું છું. ત્યાર પછી આભરણ વિધિનું પરિમાણ કરે છે. સૃષ્ટકમળ કારણેયક-કાનના આભરણ અને નામવાળી મુદ્રિકા સિવાય બાકીના અલંકારને ત્યાગ કરું છું. ત્યાર પછી ધૂપ વિધિનું પરિમાણ કરે છે. અગર અને તરુષ્ક શિલારસના ધૂપ વગેરે સિવાય બાકીના ધૂપ વિધિનો ત્યાગ કરું છું. તેના પછી ભેજનવિધિનું પરિમાણ કરતા પેય વિધિનું (પીવા યોગ્ય વસ્તુનું) પરિમાણ કરે છે. એક કાષ્ઠપેયા (મગના ચૂપ કે તંલના ચૂ૫) સિવાય બાકીના પિયવિધિને ત્યાગ કરું છું. ત્યાર પછી ભક્ષ્યવિધિ (પકવાન)નું પરિમાણ કરે છે. એક છૂતપૂર્ણ (બર) અને ખંડખાદ્ય-ખાંડના ખાજા સિવાય બીજા ભક્ષ્યને ત્યાગ
ક્ષેત્રાદિથી ઘાસ, કાષ્ઠ અને ધાન્યાદિનું ઘર વગેરે સ્થળે લાવવું, તે પ્રયોજન જેએનું છે તે સાંવહનિક એટલે લાવવા લઈ જવાના કાર્યમાં રોકાયેલા પાંચસે શકટ સિવાય બીજા શકને ત્યાગ કરે છે. વાહન-વહાણની વિધિના પરિમાણમાં દિગ્યાત્રિક–દેશાન્તરમાં મોકલવા ગ્ય ચાર વાહન–યાનપાત્ર-વહાણ અને સંવાહન–લાવવા જવાના કાર્યમાં રોકાયેલા ચાર વહાણે સિવાય બીજા વહાણોનો ત્યાગ કરે છે. “ઉવભોગપરિભેગ” ત્તિ. ઉપભજ્યતે–વારંવાર ભોગવાય-ઉપયોગ કરી શકાય તે ઉપભેગ–ઘર, વસ્ત્ર, સ્ત્રી વગેરે, પરિણુજ્યતે–એકવાર ભેગાવી શકાય તે પરિભોગ-આહાર, પુષ્પ, વિલેપન વગેરે. અથવા તેથી વિપરીત વ્યાખ્યા કરવી. એકવાર ભોગવી શકાય તે ઉપભોગ અને વારંવાર ભોગવી શકાય તે પરિભોગ સમજવો. તે ઉપભોગ પરિભેગના વિધિનું પ્રત્યાખ્યાન કરતો ‘ઉલ્લણિય’ ત્તિ “ઉલણિયા-અંગુછાનું, સ્નાનના જળ વડે
* આનંદ * અધ્યયન
| ૮ |