________________
कल्पसूत्र
|| ૩ ||
* ચિત્તા નિળમાસબંમિ, માવળા-પૂત્ર-વયળા ને । તિસત્તવાર નિમુÍતિ વં, મવાળ્યું ગોયમ ! તે તાંતિ ॥”
અર્થાત્, “હું ગૌતમ ! જિનશાસનની પૂજા અને પ્રભાવનામાં પરાયણ રહેનારા જે આત્મા, એકાગ્રચિત્તે, શ્રીકલ્પસૂત્રનું એકવીસ વાર શ્રવણ કરે છે, તે સંસાર-સમુદ્રના ( અવશ્ય ) પાર પામે છે,”
આપણને બીજી કઈ ગતિ ન મળતાં માનવભવ જ મળ્યા, તા તેનું કાંઈક વિશિષ્ટ ધ્યેય હેાવુ જ બેઈ એ અને એ ધ્યેય એટલે જ સંસારચક્રમાં અનાકિાળથી ચાલતાં રહેલાં પરિભ્રમણનો અંત આવા એ, આટલું સમજી શકનાર આત્મા શ્રીકલ્પસૂત્રનાં શ્રવણુના મહાન લાભને કદી ખૂએ નહીં જ.
આ લાભ સરળતાથી સૌને મળી શકે અને સાથે સાથે શ્રુતજ્ઞાનની વિશિષ્ટ ઉપાસના પણ થાય એ હેતુથી, આગળના વખતમાં, ધર્મારાધક શ્રાવકા, શ્રીગુરુ ભગવંતાના ઉપદેશાનુસાર, શ્રીકલ્પસૂત્રાદિ આગમગ્રંથોની તાડપત્ર અને કાગળની હસ્તપ્રતિ તૈયાર કરાવતા, જેમાં બ્રાહ્મી લિપિને અનુસરનારી દેવનાગરી લિપિમાં, સેાનારૂપાની તેમજ વિવિધ પ્રકારની શાહીએ વતી શ્રીકલ્પસૂત્રાદિ લખાતાં અને જૈન કલાનાં ઘોતક એવાં વિશિષ્ટ પ્રકારનાં રંગીન અને સોનેરીરૂપેરી ચિત્રા કે ચિત્રપ્રસંગો પણ આલેખાતાં. એ પ્રતા કાં તે તેઓ પૂજ્ય ગુરુભગવંતાને સમર્પિત કરતા અને કાં તા સમૃદ્ધ જ્ઞાનભડારોમાં તેને પધરાવતા. એમની આ શ્રુતભક્તિના જ પ્રતાપ છે કે આજે આપણને મોટી સંખ્યામાં આવી હતપ્રતિ ઉપલબ્ધ છે.
॥ ૨ ॥