SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ મન્દિર મહાન પૂજન વામિને મંત્ર, ૩૪ માં લેકનું મરણ કરતા હાથીને ભય દૂર થાય છે, ૩૫ માં કલેકનું મરણ કરતા સિંહનો ભય દૂર થાય છે, ૩૬ માં લેકનું સમરણ કરતાં દાવાનળ રાન્ન થાય છે. ૩૭ માં લોકનું સ્મરણ કરતા સપને ભય દૂર થાય છે, ૩૮-૩૯ માં લોકનું સ્મરણ કરતા ભયંકર યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય છે, ૪૦ માં લોકનું સ્મરણ કરતા સમુદ્રનું તોફાન જામી જાય છે, ૪૧ મા શ્લોકનું મરણ કરતા જેલમાંથી છૂટકારે થાય છે. એટલું જ નહિ આ સ્તોત્રનું ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવે તે માત્ર લોખંડની બેડી જ નહિ પણ કર્મની બેડીઓ પણ તુટી જાય છે, અને આત્મા પગ અને અપવર્ગમોક્ષ સુધીના સુખનો સ્વામી બની શકે છે. આ તેત્રને અર્થીવબોધ કરવા માટે અનેક વિદ્વાન મુનિએ ટીકાઓ, અવચુરિઓ બાલાવબોધ વગેરે વિપુલ પ્રમાણમાં રચના કરે છે. વિક્રમ સં. ૧૪૨૬ માં આ તેત્ર ૫૨–૧૫૭૨ લોક પ્રમાણુ વૃત્તિ રુદ્રપક્ષીય ગછનાં ગુણાકરસૂરીશ્વરે રચી છે. સં. ૧૪૭૧ માં રામચંદ્રસુરીશ્વરે આ સ્તંત્ર પર લgવૃત્તિ રચી છે. સં. ૧૫૦૦ માં આ તેત્ર ૫-૪૦૦ કલોક પ્રમાણુ વૃત્તિ અમપ્રભસુરીશ્વરે રચી છે. સં. ૧૫૨૪ માં આ સ્તોત્ર પર-૧૮૫૦ લોક પ્રમાણુ વૃત્તિ ચિત્રગથ્વીય ગુણાકર સૂરીશ્વરે એ રચી છે. સં. ૧૫૨ માં આ સ્તોત્ર પ૨-૭૫૮ લોક પ્રમાણુ વૃત્તિ શ્રી કનકકુશાગણિઓ રચી છે. સં. ૧૭૦૦ માં આ પતેત્ર પરની વૃત્તિ મહોપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્ર ગણિએ રચી છે. સં. ૧૭૦૦ માં આ સ્તોત્ર પરની વૃત્તિ શ્રી રત્નચંદ્રગણિએ રચી છે. સં. ૧૭૦૦ માં આ તેત્ર પરની વૃત્તિ શ્રી હર્ષકીતિસૂરીશ્વરે પણ રચી છે. ૧૮૦૦ માં આ ફતેત્ર પર ૧૦૦૦ લોક પ્રમાણ વૃત્તિ તપાગચ્છીય શ્રી મેઘવિજય ઉપાધ્યાયે રચી છે. તેમ જ ખડેલ ગચ્છીય શ્રી શાન્તિસૂરીશ્વરના પ્રવિજય મુનિએ, મ હરિતિકગણિએ, શ્રી મેરૂસુંદર મુનિએ પણ આ સ્તોત્ર પર વૃત્તિ રચી છે. શ્રી અભયમુંદરજીએ, શ્રી ક્ષેમદેવજીએ તથા શ્રી ઈન્દ્રનગણિએ આ તેત્ર પર અવશુરિ રચી છે. શ્રી શુભેઃધન અને શ્રી લક્ષ્મીકીતિએ આ તેત્ર પર બાલાવબોધ રચેલે છે. બીજી પણ અનેક ટીકાઓ આ તેત્ર ઉપર થયેલ છે. 1 - જન્નત્રા
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy