________________
મી
ચાણ
માર
અહાય—
પુજનવિધિઃ
B
B
તથા શ્રી કલ્યાણમં દિર તેંત્રમાં પુરુષાદાનીય પાર્શ્વનાથ પરમાત્માની 'સ્કૃત ભાષામાં વન્તરિટા છ’દમાં સ્તુતિ કરવામાં આવી છે. જેમાં પરમાત્મભક્તિનો મહિમા, અષ્ટમહાપ્રાતિહાય તથા પરમાત્માના અદ્ભૂતગુણેાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તેંત્રમાં લેાકેા -વિધા તથા મન્ત્રથી ગભિ ત છે. આ તેંત્રનું રટણ તથા પૂજન જે ભવ્યાત્માએ કરે છે, તેના ભયંકર – ભય દુષ્ટ ઉપદ્રવા છવલેણ રોગો તેમજ ક્રાદિ કષાયા નાશ પામે છે, એટલું જ નહિ બાહ્ય - અભ્ય ́તર અનેક પ્રકારની સમૃદ્ધિને પામી અન્તે શાશ્વત મેાક્ષને પામે છે, એમ આ તેાત્રની છેલ્લી બે ગાથામાં લખ્યુ છે. શ્રી ભકતામર મહાપૂજન અને કલ્યાણમ'દિર મહાપૂજનના સયુકત ગ્રંથ વિધિની શુદ્ધિ અને સુંદર શૈલી સાથે સ`કલન કરવાના શ્રી આદિનાથ મરૂદેવા વિરામતા અમૃત જૈન પેટી ના અન્વયે પંડિત જેઠાલાલ ભારમલ ભાઇએ અનુમાદનીય પુરૂષાથ કર્યા છે. તેમજ તેઓએ આ ટ્રસ્ટ દ્વારા બીજા પણ પાંચ પૂજન ગ્રંથા અને ૭ર યયંત્રો તથા તામ્રયત્રા વગેરે સકલન અને પ્રકાશન કરેલ છે. ગુરૂવ શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-હેમચંદ્રસૂરીશ્વર પાદ પદ્મ-ચ'ચરિક મુનિ અક્ષયબાધિ. તપાગચ્છીય હાલારી જૈન ઉપાશ્રય, ભિવ‘ડી, વિ. સ’. ૨૦૪૬, જેઠસુદ-૫, પૂ. ભવાદધિ તારક ગુરૂદેવશ્રી આચાય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વર મહારાજાનાં ૩૮ માં દીક્ષા-પયાય' દિને અમદાવાદ ના સારા ક્રિયાકારક શ્રીમાન્ રજનીકાન્તભાઈ તરફથી તા. ૫-૭-૯૦ ના લખાયેલે! પત્ર – શ્રી જેઠાલાલભાઇ - શ્રી ભકતામર – કલ્યાણમ'દિર પૂજનની પ્રતા ન ́ગ - ૬-ના અષારે આર નોંધી લેશેાજી.
આપના અભ્યાસ અને સ‘શાધન મારા જેવા બાલ વા માટે ઘણા ઉપયોગી બની રહે છે. ખાસ કરીને મીવસગ્ગહર પૂજન-આપના પ્રતના આધારે ભણાવે? ત્યારે ઘણા ઉલ્લાસ પ્રગટેલ હતા. એજ લી. રજનીકાન્ત કે. શાહ એગલારથી તેન્દુ સી. શાહ તરફથી શ્રીયુત્ જેઠાલાલભાઇ સચિત્ર દાન ગ્રંથ જોઇ મન પ્રફુલ્લિત થઈ ગયું. એમ લાગ્યું કે – એ રૂપિયાની વતુ એક રૂ!. માં મળી છે. બીજા પણ યત્રાના ફોટાઓ બહાર પડે ત્યારે અચૂકથી લખો મગાવી લઇશ પ્રતે ફેટાએ મેકલવા બદલ ખૂબ આભાર. એજ જીતેન્દ્ર સી. શાહ. 000
||૩૧૨