SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ક | || મો કયાણ જ મન્દિા મહાય તરીકે જાણીએ અનેક આત્માઓ જિનમંદિર અને ઉપાશ્રયમાં સામુહિક આ તેત્ર ને પાઠ કરે છે, અનેક શુભ પ્રસંગે ભક્તામર મહાપૂજન ભણાવે છે. આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં તેમજ અનેક સમાસ અને જોડાક્ષરેથી ભરપૂર હોવાથી ગુરુગમથી હસ્વ-દીર્ઘ કાના માત્રા ના શુદ્ધ ઉષાર શીખવા. માત્ર અને વાંચી જવાથી અશુદ્ધ બોલાય છે. સિદ્ધગિરિના આદીશ્વર દાદાની સુવર્ણ રણ, પંચ ધાતુમય કે આરસના પ્રતિમાની સન્મુખ ધૂપ-દીપક-નવેધ આદિ મૂકી પ્રાતઃકાળે સ્નાન કરી થઇ વસ્ત્ર પહેરી વેત-પીળા કે ૨કત ઉનના આસનપુર પધાસને બેસી એકાગ્રમનથી સંપૂર્ણ શ્રદ્ધા-ઉરચાર શુદ્ધિ તથા મર્થના ચિતન પૂર્વક આ સ્તોત્ર નિયમિત ભણવામાં આવે તે મહાન લાભનું કારણ બને છે. તેત્રની ભીતરમાં-આ સ્તંત્રમાં યુગાદિદેવ આદીશ્વર પરમાત્માને સંસ્કૃત ભાષામાં ૧૩તતિ 2 ઇદમાં સ્તુતિ કરવામાં આવી છે. જેમાં પ્રથમ સત્યાવીશ શ્લોકમાં જગતની અનેક અદભુત ઉપમાઓ દ્વારા પરમાત્માનાં લેકે ત્તર ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ૨૮ થી ૩૧ ઑકેમાં ચાર પ્રતિહાર્યનું વર્ણન છે. જ્યારે છેલ્લા તેર શ્લોકે દ્વારા આ તેિત્રના અચિંત્ય પ્રભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રસ્તોત્રનાંક-વિદ્યા તથા મંત્રથી ગર્ભિત છે. ૫ હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત જ મંત્ર અને ઋદ્ધિ ઉપરાંત પૂ. ગુણાકરસૂરીશ્વર સંસ્કૃત વૃત્તિમાં શ્લોકાનુક્રમે આ પ્રમાણે મંત્ર આપેલ છે. ૧-૨ જા શ્લોકમાં વિપત્તિ પર કરનાર મંગ, ૭ માં શ્લોકમાં જય મેળવવાને મંત્ર, ૮-૯ માં શ્લોકમાં સવાકરી વિદ્યા, ૧૧ માં શ્લોકમાં સર્વસિદ્ધિકર મંત્ર, ૧૨ મા લોકમાં સારસ્વત વિધા, ૧૩ માં પ્લેમાં ગાપહારિણી વિઘા, ૧૪ મા શ્લોકમાં વિષાપહારિણી વિદ્યા, તથા ત્રિભુવન સ્વામિની વિવા, ૧૫ માં શ્લોકમાં અમારા શુભાશુભ જાણવાને મંત્ર, તથા બંધ મક્ષિણી વિધા, ૧૬ મા કલેકમાં શ્રી સયાદિની વિધા, ૧૭ મા કલેકમા પવિઘો છેદિની વિવા, ૧૮ મા શ્લોકમાં દોષ નિર્વાચિની વિવા, ૧૯ મા શ્લોકમાં અશિપશમની વિદ્યા, ૨૦ થી ૨૫ સુધીના શ્લોકમાં મિત્ર તથા નમિઉણુ મંત્ર અથવા ચિંતામણિ મંત્ર, ૨૬ મા કલાકમાં મહાલયમી ને મંત્ર, રહે મા લોકમાં શુદ્રીપદ્રવ ના મંત્ર, ૩૧ મા શ્લોકમાં સર્વસિદ્ધિ કર વિદ્યા, ૩૩ માં કલાકમાં મી કલિક 1 (
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy