________________
ળ વાઃ ઉપમાપ્તિ સંગૃહીતા છે અત્યાર સુધી બી સિદ્ધસેન દિવાકર સરીર જેવા કવિ નથી ર૮૩ યાણક થયા. અને શ્રી ઉમાસ્વાતિ જેવા સંગ્રહ કર્તા નથી થયા. અન્ય ગ્રથના આધારે - એક વખત સિદ્ધાન્તો આમાને છે મદિર માં સંસ્કૃત બનાવવાની ઇચ્છા વાળા થી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર એ ગુરૂને કહ્યું - બી વૃદ્ધવાવિ સુરીશ્વરે ના પાડવા
છતાંય એકશ્લોમસંભળાવ્ય “નમોડરિદ્વારા સ્થા-સર્વસાધુઃ ” એ સાંભળી ગુરૂએ - શાસ્ત્ર વિરૂદ્ધ
થી કેવલજ્ઞાની એવા તીર્થંકર પરમાત્મા તથા ગણધર ભગવતેએ જે શાસ્ત્રોને પ્રાકૃત ભાષામાં રચ્યા છે તેમની વિધા આશાતના રૂપ હોવાથી પાષિત પ્રાયશ્ચિત આપ્યું તે પારાંચિત - પ્રાયશ્ચિત વહન કરતાં સાતમા વર્ષે ઉજયિની
નગરીમાં આવી. વિક્રમ રાજાને ચાર શ્લોકથી આશિર્વાદ આપી ખુશ કર્યા - બાદ કેટલાક દિવસે અવધૂતનો વેષ લઇ મહાકાલેશ્વર મંદિરમાં મહાદેવના સન્મુખ પગ કરી સુતેલ અવધૂતને ઉઠાડવા પૂજારી આદિ નિષ્ફળ થતાં વિક્રમ રાજાને ફરીયાદ કરી રાજાએ સંનિકને મોકલયા- રાજપુરૂષ સામ-દામ નીતિમાં ન ફાવતાં ખૂબ મારવા મંડયા. તે માર અંતઃપુરમાં પાવા લાગ્યો એટલે રાજાએ મારવાનું બંધ કરાવી જાતે આવી રાજાએ વિનય પૂર્વક કહ્યું કે - આપના જેવા મહાત્માને આ વિશ્વવલ્થ મહાદેવને પગ લગાડવા જતા નથી પરંતુ મહાદેવને નમન કરવું જોઈએ ત્યાર પછી અવધૂત રૂપે પહેલા શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી ઉઠીને રાજાને કહે છે કે તમે જે વિશ્વવધ મહાદેવ કહે છે તે મારા પ્રણને સહન કરી શકશે નહિ. - ત્યારે રાજાએ કહયું કે- તે સાક્ષાત બતાવે
ત્યાં જ શ્રી કરયાણુ મન્દિર સ્તંત્રની રચના શરૂ કરી ૧૧ માં શ્લોકે શિવલિંગમાંથી ધૂમાડો શરૂ થયું. ૧૨ માંગ્લાકે શિવાલંગ ફાટયું અત્યન્ત મહામકારી શ્રી અવંતિ પાર્શ્વનાથ સ્વામિના પ્રતિમાજી પ્રગટ થયાં. - ૩ર માં પ્લેકે પ્રતિમા સ્થિર થયા. રાજા આદિ સર્વજન આશ્ચર્ય પામ્યા. વિક્રમરાજા ધર્મ બન્યા-સંઘે પાંચ વર્ષ બાકી રહેલા પારાંચિત પ્રાયશ્ચિતના માફ કર્યા. પ્રભાવક ચરિત્રના આધારે - શ્લોક - ૧૦૯ થી મૂલ નાગમો જે કેવલિ એવા
38