SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રી કલ્યાણ અાિ મહાયશ્ર પુજન વિધિઃ એક વિચિત્ર તલ જોયે. તે પત્થર માટી લાડાનેા ન હતા બારીકાઈથી તપાસ કરતાં તે લેપષય હતા તેને ઘસતાં છિદ્રમાંથી જોતાં હજારા પુસ્તકો જોયાં – એક પુસ્તક લઇ એક પાનું વાચ્યું – તેમાં સુત્ર સિદ્ધિયોગ અને સ`પથી સુલટ નિપજાવવાની વિધિ ના ક્ષ્ાક વાંચ્યા સાધાનતા પૂર્વક આગળ વાંચવા જાય છે ત્યાં જ શાસન દેવતાએ તે પુસ્તક અને પાનું ઝુટવી લીધું – અને કહ્યું કે કાળના પ્રભાવથી પૂર્વમાં રહેલા ગ્રન્થાને વાંચનાની હવે ચેાગ્યતા નથી – વિહાર કરતાં એક વખત પૂર્વમાં કર્મારગામમાં પધાર્યા ત્યાં દેવપાલ રાજાને જૈનધર્મી બનાવ્યા. એક વખત કામરૂ દેશના વિજય વર્મા રાજાએ મેાટી સેના સાથે દેવપાલના કર્મારનગરને ધેરા ઘાલ્યા – દેવપાલે આ સિન્ડ્સન સૂરીશ્વરને કહ્યું કે આા પ્રબળ રાત્રુની સામે ટકી રહેવા જેટલુ મારી પાસે કોષસઢાર અને સૌન્ય પણ નથી આથી સૂરીશ્વરે સુવર્ણ સિદ્ધિથી સેાનુ તથા સ`પના પ્રયાગથી સૌન્ય ઉભું કરી તે દેવપાલ રાજાને સહાય કરી વિજય વર્મા ઉપર જીત મેળવાવી – દેવપાલ રાજાએ મુંઝવણ રૂપ અધકારમાં પોતાને સૂમ' જેવા પ્રકારા મળવાથી સુરીશ્વરને “શ્રી સિદ્ધસેન દિવાકર” એ વિશેષણ આપ્યું. દેવપાલ શાજાએ અતિશય આગ્રહથી દાક્ષિણ્યનરા થયેલા આચાર્યશ્રીને પાલખી અને હાથી ઉપર બેસાડવા માંડયા. આ આચાય શ્રીના શિચિલાચારના સમાચાર સાંભળી શ્રી વૃદ્ધવાદિદેવ સુરીશ્વરજી પ્રચ્છન્ન વેશે વિહાર કરી કર્મારપુર આવ્યા પ્રભાવક ચરિત્રના અનુસારે – આ લૈાથી પ્રતિએધ પમાડયા... अल्ली फुल्ल तोड, मन आरामा म मोडहु । मण कुसुमेहिं अचि નિશનુ ત્તિષ્ઠદ્દ શરૂં વળેળવણુ ॥૧॥ અન્ય ગ્રન્થ અનુસારે – મૂર્િ માર - માન્તિઃ િતવ વાતિ ? । ન તથા વાયતે ન્યઃ, યથા વાતિ વાધતે ॥ આ પ્રમાણે યુક્તિ પૂર્વીક મી વૃદ્ધવાદિદેવ સુરીશ્વરે - શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વર૯ને સમજાવ્યા કલિકાલ સર્વ'જ્ઞ હેમચ'સુરીશ્વરજી મહારાજા એ સિદ્ધ હંમ વ્યાકરણ - અધ્યાય – ૨–૨-૩૯ સૂત્ર “ઉ દંડનૂપેન” માં દૃષ્ટાંતમાં કહ્યું છે કે - ન્ય: अनुसिद्धसेनं ****** IRRI
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy