SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માંખ્યાને તમારા, અતિ નિષણા, ના પ્રભાવે કરીને, સત્ તા દુર રેલ્વે, પણ તરૂવર એ, શાથી દૂર ચાવે; છવાના રક્ષનારા વિટા સહિત આ, છલ લા પ્રભા રે! ના શુ' નિદ્રા ત્યજીને, વિકસિત બનતું, શિઘ્ર સૂÜદયે રે ।।૧૯।। श्ले॥४-२०. (नमोऽर्हत्... ) ॐ चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव, विष्वक् पतत्यविरलासुरपुष्पवृष्टिः ? । મહાયન્ત્ર વિધિઃ त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश ! गच्छन्ति नूनमध एव हि बन्धनानि ॥ २०॥ स्वाहा પૂજન ભાષા – બીજો પ્રાતિહાય સુરપુષ્પવૃષ્ટિ – હું વિભુ ! આપ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં ચારે તરફ દેવતાઓ પચની સુગધીદાર પુષ્પોની વૃષ્ટિ કરે છે તેમાં સ` “સુઅનસ” પુષ્પના ઢીંટા નીચે રહે છે. અને પાંખડીઓ ઉપર રહે છે તે આશ્ચય છે અથવા ચાગ્ય જ છે. કે તમારા પ્રત્યક્ષપણાથી “સુઅનસ – એટલે સારા મનવાળા ભવ્ય પ્રાણીના તથા દેવાના નિગડાદિક બાહ્ય બંધના અને કમ રૂપ અભ્યતર બધના નીચે જાય છે – શ્રી માણિક્ય મુનિ વૃત્તિમાં अछे - सुमनस्-शब्देन सहृदया जनाः पुष्पाणि च प्रोच्यन्ते । बन्धनशब्देन स्नेहनिगडा दिना यन्त्रणं पुष्पाणां वृन्तं चोच्यते ॥ भावार्थ - सुर पुष्पवृष्टिरूप द्वितीय प्रातिहार्य का वर्णन हे प्रभु! आपकी बिहार भूमि में देवतागण चारो ओर गाढ पंचवर्णीय पुष्पों की दृष्टि करते हैं उनमें सभी पुष्पों के कंद नीचे रहते हैं और पंखुडियां ऊपर होती है। इस प्रकार उनके गिरनेमें आश्चर्य है अथवा तो वह उपयुक्त ही है कि आपके प्रत्यक्ष होनेसे सुमनसा अच्छे मन वाले भव्य प्राणीयों के अथवा देवों के निगडादि बाह्य बन्धन और कर्म रूपी अभ्यंतर बंधन नीचे की ओर ही जाते हैं । सुमनस पृथ्ष भी होते हैं अतः पुष्पों के बंधन कंद नीचे होते हैं तो वह उचित ही है - ऐसा समझें ॥ ( २० ) मन्त्र - ॐ ह्री ँ नमो भगवओ ॐ पासनाहस्स थंभय सव्वाओ ई ई ॐ जिणाणाए मा इह ચી યાણુ અન્દિર ---****00-3000000000 *********** ॥२५५॥
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy