SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ મી કલ્યાણ મન્દિર મહાયશ્ર પૂજન વિધિઃ ********* ( આખી થાળી ) શ્રી કલ્યાણમદિર મંત્રના અનુક્રમે અભિષેક કરી અષ્ટપ્રકારી પૂજા કરવી માહિત સાનાના ગિની ચાંદીના સિક્કા રૂા. આદિથી પૂજન કરવું. ૧૬૯૪ માં શિનમાલમાં જન્મ. ૧૭૦૨ માં ૮ વર્ષોંની મરમાં ધીર વિમલના શિષ્ય નયતિમ થયા. ૧૭૪૪ ફાગણ સુદ-પ ગુરૂવારે આચાય જ્ઞાનવિમલ સૂરીશ્વર થયા. ૧૭૮૨ સે વદમાં ૮૯ વર્ષની વયે ખભાતમાં સ્વર્ગવાસી થયા. તે તપાગચ્છાચાય વિમલશાખીય શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર વિરચિત કલ્યાણમન્દિરમ્તાત્રાનુસાર સ્તનના ૪૫ સ’ગીતકારા ગાઇ શકે છે. (૧) કુશલસદન જિન, ભિવ ભવભયહરન, અરન–શરન જિન, સુજન ભરનત હૈ ૩૦૧ અવજય રાશિભરન,-પતિત-જનતા-તરન પ્રવહન અનુરન, ચરન સરાજ હું ૩૦ ૨ કમઠ-અસુર-માન, ધૂમકેતુ ને સમાન મહિમા નિધાન જ્ઞાન, પાસ જિનરાજ હૈ ૩૦ ૩ સલતીરË પ્રધાન, જસ ગુનગન પ્રમાન કરત ન સુરગુરુ માન, માનું વઢ જહાજ હૈ ૩૦ ૪ પ્રભુ મેરા જ પ્રાન, જ્ઞાનવિમલ ગુણુખાન તારક તુ હિં નિદાન, એહિ મુજ કાજ હૈ ૩૦ ૫ પૂજ્યપાદ માચાય દેવ શ્રીમદ્ વિજય સ્થૂલભદ્રસુરીશ્વરજી મહારાજાના વિદ્વાન્ શિષ્યરત્ન મુનિરાજશ્રી કલ્પયા વિજયજી મ. સા. વિરચિત શ્રી કલ્યાણુ મદિર તેંત્ર ના ગુજર પદ્યાનુવાદ ( અધરા) સૉંગીતકારા ગાઇ શકે છે. દાતા કલ્યાણ ગેહ, પ્રખર દુરિતને, સત્તરે ભેદનાશ, અધેલા પ્રાણિઓને, અક્ષયર અને, ઢોષ નિદા વિનાના; ને સસાયાધિ માંહી, પતિત જમતા, જીવને નાવ જેવા, એવા અત્યન્ત રૂઢા, જગપતિ જિનના, પાદપ નમીને ॥૧॥ श्३।४-२. (नमोऽर्हत्....) ॐ यस्य स्वयं सुरगुरुर्गरिमाम्बुराशेः स्तोत्रं सुविस्तृतमति र्न विभुर्विधातुम् । तीर्थेश्वरस्य कमठस्मयधूमकेतौ स्तस्याहमेष किल संस्तवनं करिष्ये ॥ २ ॥ ॥ युग्मम् ॥ स्वाहा ભાષા :- મહિમાના મહાસમુદ્રરૂપ તથા કમઠના અહંકારનેાનાય કરવામાં ધૂમકેતુ સમાન (પુછડાવાળા ગ્રહ) ૨૪
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy