SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ * ||૧૯૪ લકતામર છે પહાયન્સ * તાજા * ક ક્ષણ પણ જેનું ક્ષીણુપણું ના, અગમ અગોચર જેહ.. પ્રભુ પાપ કંથે પર્વત ધ્રુજે, એવા વાયુ વાય; પણ આ દીપશિખા ના કપે, સ્થિર સદા સુખદાય...પ્રભુ આ દીપકનું એક કિરણ પણ, હરે મોહ અંધાર ધમધુરન્ધર દીક તે, ભવિને અવનિસ્તાર... પ્રભુ ૧૭. પ્રભુ તારી કાંતિને નહિ પાર, જેવી બ્રાંતિ જાય હજાર...પ્રભુ સૂર્ય થકી પણ મહિમાવાની, તારી કાંતિ શાહે દેવભુવનથી દેવી આવી, ગુણ ગણું ગાતી મેહે પ્રભુ ત્રણ ભુવનમાં જાતી જાતી, તારે ગીતડાં ગાતી; ન કદીયે એ વિલયને પાતી, જ્યાં જાવે ત્યાં ભાતી...પ્રભુ, મેઘની સાથે યુદ્ધ કરંતી, તો પણ હાર ન પાતી; મમતા છડી સમતા ધરતી, રુડાં કામ કરતી...પ્રભુ તારી કાંતિ રાહુને પણુ, રાહુ કષ્ટને જોતી; જય જયવંતી થઈ ને એ તે, સહુનાં દુખડાં ધોતી...પ્રભુ ધર્મધુરન્ધર ગાવા કાજે, કાંતિ ને શાંત દેજો; કુંદને મારે દસ ગણીને, મનમંદિરમાં લેજો...... પ્રભુ ૧૮. જન ! તવમુખ અરવિંદને ધ્યાવું; નિરખી હું આનંદ પાવું....જિન, તારું મુખડુ જ એહવું ભાસે, સકલ તિમિર હરનારું; નિત્ય ઉદયવંતુ થઈ એ તે, ભવ્ય ઉદય કરનારૂં...જિન• સક જગતને મૂઝવી દેતા, માહથી તું ન મૂઝાયે; રાહુના પણ રાહુ થઇને, જગ વિજયી કહેવાય...જિન ના મુખ-અરવિંદને જોતાં, મનડું બહયે રીઝે એવી શકિત દાસને દીજે, કાર્ય સકલ સવિ સીઝેજિન. તારા જેવું મુખડુ જ લેવા, ભવભવમાં હું ભટકયે; ભમતાં ભમતાં ના કયાંય અટકો, તે તે વિણ લટકજિન ધર્મધુરાધાર જગને વહાલા, કરૂં છું કાલાવાલા; ભકિત કરવા યુકિત દેજે, વરીએ કુદકુદમ લા..જન ૧૯. પ્રભુ ! મારે નથી હવે કેઈનું કામ; તુજ મુખચંદ્ર પ્રમાણુ..પ્રભુ સૂર્ય ભલેને દિન અજવાળે, રાત્રિમાં નવ જો ચંદ્ર અને રાત્રિ ઉજાળે, દિનમાં નહિ તસ જોર... પ્રભુ તું તો રાત ને દિન અજવાળે. કમ ઈધનને બાળે; તારી વાતો રાગને ગાળે, સવિ સમજાય છે કાળે પ્રભુધાન્યથી ભરપુર આ અવનિ માં, શું જલધરનું
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy