________________
ચી
શકતાર
મહાય.
જનવિધા
**********
કામ; મ આગળ મેાસાળ તણા ગુણ, કહેવાનું' નહિ કામ...પ્રભુ તારે સહારે જે કાઈ આવે, કાઇ લે તસ નામ; જે છે સજ્જન સંત ને ચેાગી, ગૌરવ તેનુ ગામા ગામ...પ્રભુ॰ જંગના વાંછિત પૂરણ કાજે, ધરન્ધર ગાજે, અકુદ કાજે કરતાં લાજે, શિવમણીથી એ રાજે..... .
૨૦. અરિહા ! તવ ગુણજ્ઞાન વિશાળ; લેાકને ભણવા નિશાળ...અ૨િ૦ જ્ઞાન વિના જીવ મહા અધારે, અથડાતા સમારે; જ્ઞાન તણા મહિમા છે ભારે, સમસ‘કટને વિદારે...અરિ॰ જેવુ... જ્ઞાન છે તારી પાસે, હર હર જીરા ન પાસે; જે ધન વે નિકની પાસે, ન હાય ગરીબ નિવાસે...અરિ॰ તેજથી ઝળહળતા મણિગણમાં, જે મહિમા સહુ નેવે: બહુ કિરણાચુત કાચ શકલમાં, ના જોઇ મનડું રાવે. ૰િ ચેતન ને વળી જડના ભાવે, સ પ્રકારે જાણે; લેક અને વળી અલોક વખાણે, જ્ઞાન સકલને તાણે...અરિધમ રધર સમતા દરિયા, ક્ર` શુ` બહુયે લડિયા; જ્ઞાન તણા બહુ મ`થી શરિયા, કુન્દને જોઇ જોઇ વરિયા...અિ
૨૧. અરિહા ! તુંહી જ માર્ચ દેવ, કરુ` રે નિર'તર સે....અરિ૦ ભર્યું રે થયું એ તે પહેલા નિરખ્યા, હરિ હરાદિક દેવ; એ સઘળાને નિરખી હરખા પાયે ન જબ તુમ સેવ...અર્િ॰ જ્યાં લગે હીરા હાથ ન લાગે, કાચ સલ પણ પ્યારા કાચ શલલને નિરખી હીરા, નિરખતાં હરખ અપારા...અ૨િ૦ હરખે આપનુ સુખ સદાયે, નયને પ્રશમરસ પ્યારા, લલના સંગથી આપ છે! ન્યારા, એહવા દેવ અમારા...અરિ. તારા દર્શન પામ્યા કેડે, કોઈ ન મનડુ ખેચે; યત્ન કરે જે કવા કાજે, ના ત્યાં જાવા રાચે....અરિધર ધર છે જગ ન્યારા, તે પણ જગતને પ્યારા, અમિત ના ભર હરનારા, કુદ કથા કરનારા...અરિ ૨૨. જગમાં જિનવર જનની એક, ઘર ઘર જનની અને..જગમાં રત્નકુક્ષિ ધારિણી કહીને, સુરપતિ જેને વઢે; જે જનની નું સૌભાગ્ય અનેરૂ, સજ્જન જન આનદે...જગમાં॰ જિનપતિને જન્મ આપી આપે, સઘળા લાશે લીધા; પ્રભુનું વદન કમલ જોઈ જોઇને, કાર્મિત પૂરણ કીધા...જગમાં દશે દિશા તારા ચમકાવે, સાધારણ એ વાતે;
૧૯૫