SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ એ બી થાય...“વસેનસૂરીશ્વરની વાણી, સાંભળીને મન ગમતા નાણી, પvખાણ કર્યું. તિણ શુએ જાણી, તેહથી છે - ૧૮ થયે વ્યંતર સુરનાણી. તે યક્ષ કપર્દી બહુમાણી, મુજ દુખ દેહગ નાં તાણી શ્રી વિજયરાજ ગુરૂ ગુણ ખાણી, લકતામર એમ દાન કહે સુણે ભવિ પ્રાણી, (૪) કાગણુ ઉજળી તેણે શાંળ પ્રદ્યુમ્ન કહેવાય સાત આઠ ક્રોડ મુનિવર શેત્રુજે શિવપુર જાય. ત્યારથી ફાગણ સુદ-૧૩ના પાડવાના ડુંગરની છગાઉની યાત્રામાં હજારો ભવ્યાપાઓ આજ દિવસ સુધીઆવે છે - પૂ. દાન વિજય કૃત ચોત્રી પૂનમ દેવવંદનમાં ચોથા જોડાનું સ્તવન - શ્રી સિદ્ધાચલ શત્રુંજય, સિદ્ધક્ષેત્ર અભિરામ દરશન દુરગતિ ગુટે છૂટે મધ નિદાના શ્રી રિસફેસર પટ્ટ ધૂરંધર અસંખ્યાત નરરાય આદિત્યયશાથી થાવત - અજિત જિનેશ્વરતાય. (૧) ચઉદશ ઈગ ઇગ ચઉદસ ઇણ વિધ થઈ શ્રેણિ અસંખ્યાત સિદ્ધદંડિકા માંહે સઘલે, એહ છે અનદાન, સર્વાર્થસિદ્ધને શિવગતિવિણ, ત્રીજી ગતિ નવિ પામી વિણે પણ એ તીરથ કર, વંદો ભવિ શિર નામી (૨) નમિ વિનમિ વિધાધર નાયક કેડી મુનિ સંઘાતે, એ ગિરિરાવ્યાથી શિષ્યગતિ પામ્યા. સકલ કર્મ નિપાત, મી આદીત્યાર સુતના નંદન દ્રાવિડ વારિ ખિલ જાણુ કાર્તિક પૂનમ દિન દશ કેડી નષિ યુત હે નિર્વાણ (૩) 3 અષ્ટાદશ અક્ષૌહિણી દલના ચૂરક જે બલવંત ગોત્ર નિકંદન કરીને સંયે, જેણે પાપ અનંત તે ૫ણ એહ જ તીરથ ઉપરે, કરી અણસણ ઉચ્ચાર. ઉત્તમ નર તે પાંચ પાંડવ પામ્યા ભવજલ પાર (૪) ત્રણ કેડીને લાખ એકાણું, રાષિયુત મુણિંદ, તિમ નારદાદિક સાધુ અનંતા પામ્યા પદ મહાનંદ તે માટે એ ગિરિનું સાચું, સિદ્ધક્ષેત્ર ઇતિ નામ બી વિજયરાજસૂરીશ્વર વિનયી. દાન કરે ગુણ ગ્રામ (૫). શ્રાવક કુહામાં બાળકને જન્મ થાય તેને તથા જેણે યાત્રા ન કરી હોય તેવા પિતાના સર્વ સમ્બન્ધીઓને તથા મિત્રો અને નોકર વર્ગને ભવ્ય બનાવવા વહેલામાં વહેલા શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરાવવી જોઈએ. સં. ૨૦૪૬ જેઠ વદ-૮ શનિ તા. ૧૬-૬-૯૦ ના આ પેઢી (દર) ના ખજાનચી અમૃતલાલ ભાઈના સુપુત્ર શાન્તિલાલે પિતાની પુત્રી પ્રતિમાને મલાહ મુંબઈ થી ૪૦ મા દિવસે ૧ મહિને શ્રી શત્રુંજય તીર્થાધિપતિ આદેશ્વર દાદાના સૌ પ્રથમ દર્શન કરાવી સુવર્ણથી પૂજા કરાવી. નવટુંક ઘેટી પાગ - હસ્તગિરિ (C)
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy