SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ||૧૨|| મકતામર મહાય પૂજન વિધિ 133 134 બાહુબલિ રાજાને નિવેદન કર્યુંસવારમાં નગરજનો સાથે બાહુબલિ રાજા ઉત્સાહ સાથે ખૂબ જ ઠાથી ઉદ્યાન માં પ્રભુના દર્શનાર્થે આવ્યા ત્યાં પ્રભુને ન જોવાથી અત્યંત શેક કરવા લાગ્યા. ત્યારે મુખ્ય સચિવે કહ્યું કે અમે તમારા હૃદયમાં રાત-દિવસ પ્રભુને રહેલા જોઈએ છીએ તથા પ્રભુના શુભલક્ષણોથી યુકત અહીં પડેલા ચરણન્યાસના ભાવપૂર્વક દર્શન કરીએ ! ઘર્મવ રત્નમ, તત્ર વાદુવર્થિયાત છે સર્ગ-૩લ્લા ક-૩૮૦. ગગનવિસ્તાર, તા રોડનમરિષ્ઠતમ સંદEાર વમો વિષે મદદશરિવાર | સર્ગ-૩ શ્લેક-૩૮૧. હવે પછી ચરણબિબને કેઈ અતિક્રમ ન કરે એટલે ત્યાં આઠ જન વિસ્તારવાળ ચાર યોજન ઊંચુ સહજ આવીળું રતનમય ધર્મચક્ર બાહુબલિએ બનાવ્યું. આ પ્રમાણે એક હજાર વર્ષ સુધી આર્યાનાય ભૂમિને પાવન કરતાં પ્રભુને અયોધ્યાના પુરિમતાલના રાકટમુખ ઉદ્યાનમાં વડના ઝાડનીચે અઠ્ઠમ તપ પૂર્વક મહાવદ-૧૧ના પ્રાતઃ કાળમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં લોકાલોક પ્રકાશિત કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ભરત ચક્રવર્તી દરેજ-પુત્રના વિરહથી ઉત્પન્ન થયેલા અવિરત અથુજલથી આંખમાં પડકા આવવાને લીધે. અ'ધ બનેલા પિતામહી મરૂદેવામાતાને નમસ્કાર કરતાં ત્યારે તેઓ ભરત મહારાજાને કહેતાં કે- તું વિશાળ સામ્રાજ્ય ભોગવી રહ્યો છે અને મારે વહાલો પુત્ર ઋષભ એકાકી કાંટા કાંક જંગલી કૂર પ્રાણીઓથી ભરપુર જગલોમાં કયાં રખડતે હશે? તેના સમાચાર પણ મને આપતા નથીદુખાકુળ એવા દાદીમાને આજે અંજલિ જોડી ભરત મહારાજા-ઉત્પન્ન થયેલ ચારતનની પૂજા કરતાં પહેલાં પ્રભુને કેવલજ્ઞાન મહેસવ ઉજવવા માટે અમૃત તુય વાણીથી બોલ્યા કે- ૬૪ ઇન્દ્રાદિથી પૂજતા અને દિવ્ય સમવસરણુમાં બિરાજમાન લોકના સ્વામી આપના પુત્રની ત્રદ્ધિ જેવા પધારે. હાથીની અંબાડી ઉપર બેઠેલા મરૂદેવ માતા દેવતાઓના દિથધ્વનિ - દેવદુંદુભિ આદિના ગંભીર નાદને સાંભળવાથી પાણીના પ્રવાહથી કાદવ છેવાઈ જાય તેમ આનંદાશ્રુડે દૃષ્ટિના પહેલા ધોવાઈ જવાથી – પિતાના નેત્રેથી પિતાના પુત્રની ૩૪ અતિશય સહિત તીર્થંકરપણાની લક્ષ્માને હજારદર
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy