SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય અર્થથી શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ રચેલ અને સૂત્રથી ગણધર ભગવાન શ્રી સુધમાં સ્વામીએ ગુંચેલ પ્રથમ અંગ શ્રી આચારાંગસૂત્રનું અધ્યયન અધ્યાપન યોગવાહી ગુરુકુલવાસી પૂજ્ય સાધુ સાધ્વીજીઓ જ કરી શકે. શ્રી સર્વજ્ઞ શાસને દોરેલી મયદાઅનુસાર | સૂત્રોક્ત અધિકારી વર્ગ જ આ પરમ પવિત્ર ગ્રન્થર્નો અભ્યાસ કરી-કરાવી શકે છે. આ ગ્રન્થની ઉપયોગીતાને લક્ષમાં લઈને એના પ્રકાશનનો અમે લીધેલો નિર્ણય આજે પૂર્ણ થતો જોઈને આનન્દ અનુભવીએ છીએ. જે પૂર્વ પ્રકાશિત ગ્રન્થ ઉપરથી આ ગ્રન્થ મુદ્રિત કરવામાં આવ્યો છે તે ગ્રન્થની પ્રકાશન સંસ્થા શ્રી આગમોદય સમિતિનો અમે સૌજન્યપૂર્વક આભાર માનીએ છીએ. પ્રસ્તુત ગ્રન્થ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી પ્રકાશિત થાય છે. તેથી કોઈ ગૃહસ્થ આ ગ્રન્થની માલિકી કરી શકશે નહીં. આ ગ્રન્થના પુણ્યપ્રકાશનમાં પોતાના જ્ઞાનખાતામાંથી (ઉપજમાંથી) સુંદર વ્યય કરનાર તે તે શ્રી સંઘ હાર્દિક ધન્યવાદને પાત્ર છે. પ્રાચીન ગ્રુતસાગરના રત્નોને પ્રકાશમાં લાવવાની જવાબદારીને ધ્યાનમાં રાખીને જ્ઞાનદ્રવ્યનો સૌ સમુચિત ઉપયોગ કરતા રહે એવી નમ્ર કામના વ્યક્ત કરીએ છીએ. : - પરમપદ પ્રકાશન પ્રાપ્તિ સ્થાનો, (૧) શ્રી કિરીટ જસવંતલાલ શાહ 1 (૩) શ્રી સુરેશભાઈ- શ્રી લલિતભાઈ (૫) શ્રી રમણિકભાઈ મગનલાલ મહેતા ૧૪૨ F, ભૂલેશ્વર રોડ, , વૈશાલી સાડી સેન્ટર, શ્રી પારસભાઈ રમેશચંદ્ર શાહ લાલબાપાનું મંદિર, મુંબઈ-૨. શિવાજી રોડ, નાસિક. ૬, “ચિંતામણિ” વર્ધમાન નગર, (૨) શ્રી હીરેન જયંતિલાલ મહેતા (૪) શ્રી ચંપકભાઈ- શ્રી દિનેશભાઈ પેલેસ રોડ, રાજકોટ. ૧, રાઠોડ ભવન, ઝવેર રોડ, c/o પુખરાજ રાયચંદ આરાધના ભવન, (૬) શ્રી જગદીશભાઈ શાંતિલાલ શાહ મુલુંડ (વેસ્ટ), મુંબઈ. સત્યનારાયણ સોસાયટી, તિલક રોડ, માલેગાંવ. સાબરમતી, અમદાવાદ-૪. : મુદ્રક : કીર્તિભાઈ મફતલાલ ગાંધી, “એમ.બાબુલાલ પ્રિન્ટરી”, રતનપોળ, ફતેહભાઈની હવેલી, અમદાવાદ-૧. ફોન- પ૩૫૦પ૦૦, ૫૩૨૦૧oo.
SR No.600280
Book TitleAcharanga Sutram Purv Bhag
Original Sutra AuthorTattvadarshanvijay
Author
PublisherParampad Prakashan
Publication Year2001
Total Pages668
LanguageSanskrit
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy