SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ - પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે દિવસ જે બળદને ખવડાવાય તો તે પાછો પુરુષ થઈ જાય. વિદ્યાધર-યુગલની વાતો વૃક્ષ નીચે જી બેઠેલી સ્ત્રીએ સાંભળી લીધી. પણ તે ચોક્કસ વનસ્પતિ કયી ? તેની તેને ખબર ન પડી એટલે સ્ત્રીને થયું “આ તે હાથમાં આવેલું ભેજન ગયું ! પણ પછી તેણે વિચાર્યું કે આ બધી છે કર્તવ્ય જ વનસ્પતિ બળદને ખવડાવું. તેમાં તે ચેસ આવી જશે. પછી ક્રમશઃ ત્યાં ઊગેલી છે અમારિ વનસ્પતિ બળદને ખવડાવવા માંડી. થોડું થોડું ખવડાવતી જાય અને વિચારે : “પેલી વનસ્પતિ પ્રવર્તન આવી જાય તે કેવું સરસ થઈ જાય? અને... તે સોહાગણ પળ પણ આવી ગઈ. જ્યાં તે જ વનસ્પતિ બળદે ખાધી, ત્યાં ધાર્યું પરિણામ આવ્યું. તે બળદ એકદમ પુરુષ બની ગયે. આ આ છે : ચારિ–સંજીવની-ચાર ન્યાય. કોઈ ગમે તે ધર્મમાં માનતે હોય, પણ પહેલાં તે ધર્મમાં મોક્ષનો આશય જ ભેળવી દો. એક્ષપ્રાપ્તિનાં સાધનો ગમે તે હોય, પણ તેમાં મને આશય ભેળવી દેવા જોઈએ. સાધનો પ્રત્યે એકદમ તિરસ્કાર કરી દે ન જોઈએ, પણ જેમ જેમ પાત્રતા કેળવાતી જાય તેમ તેમ સાચી ધમૌષધિ તરફ તે આત્મા આવતે જાય, અને અને તેનું કલ્યાણ થાય. હેમચંદ્રસૂરિજી મહારાજે કુમારપાળને શરૂઆતમાં કેવી રીતે વાળ્યા હતા ? છેવટે તે કેવા પરમ છે [૨૮] શ્રાવક થઈ ગયા ? મહાદેવજીના મંદિરના જીર્ણોદ્ધારની નિર્વિજ્ઞતા વગેરે માટે ખુદ આચાર્ય
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy