SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીએ કુનેહપૂર્વકનું અનુમોદન નહોતું કર્યું ? અકબર પિતાના ધર્મમાં સ્થિર હતો. તેથી તે બીજા ધર્મની કદર કરી શકે. આ કદર 8 ચોકકસ સારી હતી. અસ્તુ.. બાદશાહ અકબરે ચંપા શ્રાવિકાને બોલાવી. ચંપા શ્રાવિકા આવી. અકબર ? આપ કયા કરતે હે ? ચંપા : હમારા ધર્મકા રજા કરતી હું, અકબર : કીતના કરને કા હૈ ? ચંપા : છ માસ પૂરા કરને કા હૈ. અકબર : કુછ ખાતી નહીં હો ? ચંપા “નહીં જ, બાદશાહ.” અકબર : દૂધ ભી પીતી નહીં ? તે છ માસકા ઉપવાસ કેસે હો સકતા હૈ ? ચંપા : 1 4 “તો હીરસૂરિજી મહારાજકી કૃપાસે કર સકતી હુ.” ચંપા શ્રાવિકાએ કેટલો સરસ જવાબ આ આપે. આપણે કે જવાબ આપીએ ? આપણે તો ઘડાયેલા છીએ. આ જવાબ આપણને અને બેકાર લાગે. અકબર : તો કયા યહ તપ ગુરુકી દુઆ સે હોતા હૈ ? ચંપા : હા. મહારાજ, આ કૃતજ્ઞતાદર્શન : આ સાંભળીને અકબર વિચારમાં પડ્યો. તેને થયું: શું આ સાચું હશે?” તેણે ચંપાની 29 [૨૯]
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy