SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પવના પાંચ કત જ્યે ૧ લા દિવસ 63 એટલે ન્યાયથી પ્રાપ્ત કરેલા વૈભવ; એટલે માળેા. પાતાની Category –કક્ષા-પ્રમાણે-માભા પ્રમાણે–તો વેશ પહેરવા જ જોઇએ. ઉચિત ઠાઠ ન દર્શાવા તા યાચક, ભિખારીને શી ખબર પડે ? તમે જ ભિખારી જેવા દેખાતા હૈા તા પેલા ભિખારીને થાય કે “આવા ભિખારી પાસેથી માંગવું શું ? ” તમારાં મેભાસરનાં કપડાં જોઇને ગરીબ માણસ તમારી સામે આવે. પ્રેમથી વાત કરે, તેથી તમને પણ દાનના લાભ થાય, તે આવનારા તમારી ઉપર ઉપકાર કરે છે, તમારી ધનમૂર્છા ઉતારે છે. આમાં સારા કપડાં પણ મુખ્ય નિમિત્ત બની રહે છે. કરકસરથી ચલાવવું તે જુદી વાત છે, અને મુછ બનવું તે જુદી વાત છે. અહારની દુનિયાને દેખાડવા માટે નહિ, દભ માટે પણ નહિ, કિન્તુ મેાભા મુજબ યોગ્ય વેશભૂષા ધારણ કરીને દેરાસરે કે ઉપાશ્રયે જવું જોઇએ. મહારાજા કુમારપાળ, જે ૧૮ દેશના રાજા હતા તે હમેશાં ખાર વાગે પૂજા કરવા જતા. તેમણે ૯૬ કરોડ સાના મહેાર ખર્ચીને જિનમંદિર બનાવ્યુ હતુ. જ્યારે તે નીકળતા ત્યારે ઘણા ઠાઠથી જતા. ત્રણ લેાકના નાથને જીહારવા હાથી જતા. રસ્તામાં કરોડપતિએ જોડાતા. દરેક શ્રીમંત સાથે અનેક જિનપૂજા માટે ઉપર બેસીને નાકશ હતા. EXERTIE ૧ લું શ્વેત વ્ય અમાર પ્રવૃત્તન [૨૦]
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy