________________
હીરસૂરિજી મહારાજ [૧૯] હીરસૂરિજી મહારાજાના જીવન તરફ આપણે નજર કરીએ. હીરસૂરિજી મહારાજ અને છે અકબરના મેળાપમાં કારણભૂત બની હતી; ચંપા નામની શ્રાવિકા.
ભગવાન મહાવીરદેવે છ માસના ઉપવાસ કર્યા હતા, ચંપાએ પણ છ માસના ઉપવાસ હત કર્યા હતા.
પૂર્વે ધર્મના પાયા ઉપર ધર્મ કાર્યો થતાં, અફસોસ ! આજે અર્થ કે કામના પાયા ઉપર કેટલાંક ધર્મ કાર્યો થવા લાગ્યાં છે. શાસન પ્રભાવનાના અંગો :
ચંપા શ્રાવિકા ઉપવાસ દરમ્યાન રાજ વિધિપૂર્વક ઠાઠમાઠથી પ્રભુ દર્શન માટે જતી. શકિત સંપન્ન આત્માનું વિધિપૂર્વક પૂજન એટલે ઠાઠથી નીકળવાનું, બગી કે મોટરમાં બેસી દાન દેતાં દેતાં ભગવાનના દર્શન માટે જવાનું. આવી રીતે દર્શન કરવા જતાં સુંદર ફળ મળે છે.
ન્યાયસંપન્ન વૈભવનો અર્થ આ જ છે. પરમાત્માના દર્શન કરવા જતાં ઉદભટ વેશ ન પહેરાય કે જેથી જોનારાઓને વિકાર ઉત્પન્ન થાય. તેમ મુફલીસ જેવા બનીને પણ દેરાસર 29 ન જવાય. મોભા પ્રમાણે પહેરવેશ પહેરીને જ દર્શન કરવું જોઈએ. ન્યાયસંપન્ન વૈભવ VAR
બિઝને 24