________________
[૧૭]
જ
ઈન્દ્રજિતનરેશે નર્તકી ન લેંપવાને નિશ્ચય કર્યો અને યુદ્ધની તૈયારી કરવા માંડી. આખું વાતાવરણુ યુદ્ધમય બની ગયું. પિતાની ખાતર યુદ્ધ લડવાની વાત નર્તકીએ સાંભળી. તેને તે
યોગ્ય ન લાગ્યું. તે ઇન્દ્રજિતુ પાસે ગઈ. તેણે કહ્યું, “હે નરેશ! મારી ખાતર યુદ્ધ ને છેડો. અને હું અકબર પાસે જઈશ.”
ઇન્દ્રજિતુ આ તું શું બોલે છે ? તે અકબર કેટલે કામાંધ છે તેની ખબર છે? તેનાં શયનખંડમાં તેં જેવો પગ મૂકે કે તારૂં શીલ તે ભ્રષ્ટ કરશે.
નર્તકી –રાજન ! જે અંગુલીએ રહેલે હીરે ! ચૂસી લેતાં મને કેટલી વાર લાગશે ? તે મારા મડદાને ભ્રષ્ટ કરી શકશે, મને નહિ, હાં ! રાજન ! મેં પ્રભુ-ભકિત સિવાય બીજું કાંઈ કદી કર્યું નથી. મારી અકામ ભકિત તે કામી સાથે યુદ્ધ કરશે. સ નર્તકી સામે ચડીને અકબરની પાસે જાય છે. અકબર તેનું સુંદર સ્વાગત કરે છે. રાત્રી
પડી. નર્તકીએ શયનખંડમાં પગ મૂકો કે અકબર વિહુ વળ બની ગયો. છે પરવીન નર્તકી હતી. તે ઉત્તમ કીર્તનકાર હતી. જે અકબર આગળ વધ્યો કે તેને 8 મુખમાંથી એવા શબ્દો સરી પડ્યા છે તે સાંભળતાં અકબરની વાસના શાંત થઈ ગઈ.
તેણીએ કહ્યું,