________________
પર્યુષણ
અમારિ
પાંચ કર્તવ્ય ૧ લે .
દિવસ
શરીર સારું રહેતું ન હોય તે અતુતિમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. ૭૦ વર્ષની ઉંમરે અસ્વસ્થ જી જ શરીરવાળાનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જ્યાં ક્રોધ ત્યાં કામ; જ્યાં કામ ત્યાં સંમેહ
અને વિનાશ. છે
આ વિષચક્ર ચાલ્યા જ કરે છે. સદગુરુની કૃપા ન હોય તે કામ ને ક્રોધના ભગ તમે થઈ પડો. આ દોષી ગુરુકૃપા વિના નીકળી ન શકે.
પ્રવર્તન ઓછા નગરના નરેશ ઈન્દ્રજિત પાસે એક નર્તકી હતી. તે નર્તકી નરેશને ખુબ ચાહતી હતી. નરેશને તે સંપૂર્ણ વફાદાર હતી. તેમના સિવાય અન્ય કોઇનો લેશમાત્ર વિચાર પણ ન કરે. એક સતી જેવી તે હતી. તે પ્રભુની ભકિતમાં મશગુલ રહેતી. તે રૂપરૂપનો અંબાર હતી.
અકબરને આ નર્તકીના રૂપ-લાવણ્ય વિશે ખબર પડી. તેથી તે એના પ્રત્યે એટલે તેર 8 મહિત થયો કે તેને મેળવવા આકાશ-પાતાળ એક કરવા મંડ્યો. તેણે જાતજાતના ધમપછાડા 8 જ કર્યા, પણ ઇન્દ્રજિનરેશ તે નર્તકી અકબરને સંપે નહિ. તે નર્તકીનું નામ હતું પરવીન. જીં
જ્યારે અકબરની કોઈ કારી ન ફાવી ત્યારે તેણે ઇન્દ્રજિતું નરેશ ઉપર સંદેશ મોકલ્યો # કે, જે પરવીન મને સંપશો નહિ તે તમારી સાથે યુદ્ધ કરીશ. તમારા નગરને વેરવિખેર [૧૬] 0 કરી દઈશ, પણ પરવીન તે મેળવીને જ જંપીશ. તમારે યુદ્ધ જઈએ છે કે પરવીન ઑપવી છે? A8.