________________
પર્યુષણ પવના
પાંચ કત ચૈા ૧ લા
HEIGNE
દિવસ—
હવે ક્રમશ : પાંચ કન્ય લઇએ.
(૧) અમારી પ્રવન
[૧] મારી એટલે હિંસા. અમારી એટલે અહિંસા. અમારી–પ્રવર્તન એટલે અહિંસાનું પ્રવર્તન, અત્યારે અમારીને સ્થાને અહિંસા શબ્દ પ્રસિદ્ધ છે. આપણે પર્યુષણના આઠે દિવસેામાં અહિંસાના પ્રચાર ખૂબ કરવાના. મૈત્રી, પ્રમાદ, કરૂણા, માધ્યસ્થ વગેરે પાયાના ધર્માં અહિંસકભાવમાંથી ઉદ્દભવે છે. ધર્મ આરાધવા માટે વાતાવરણની શુદ્ધિની પ્રથમ આવશ્યકતા છે. કસાઇખાનું ાય ત્યાં દેરાસર ન બંધાય. ઉપાશ્રય જેવું ધર્મસ્થાન ત્યાં ન થાય. આસપાસ હિંસાનું વાતાવરણ ન રહે તે માટે તેવાં સ્થાનાથી દૂર ધર્મસ્થાના ખાંધવા જોઇએ. વાતાવરણમાં કે ચિત્તમાં હિંસકતા ભરેલી હૈાય તેા મનઃશુદ્ધિ કરવી મુશ્કેલ છે. અશુદ્ધ મનથી ધ શે આરાધાય ? સૌથી પહેલાં આત્મામાંથી હિંસકતા દૂર કરશે. સામાન્યતઃ ધર્મક્રિયા કરતાં, પહેલુ ઇરિયાવહિ સૂત્ર ખેલીએ છીએ. ઇરિયાવહિં સૂત્ર બોલવાથી, તેના અ અને ભાવ સમજવાથી આત્મામાં પડેલાં હિંસક પરિણામ દૂર થાય છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવ પ્રત્યે જે હિંસક પરિણામે જાગ્યાં હાય તેમને માર્યા હાય, લૂટયા હોય, સતાવ્યા વગેરે હૈાય તે બધાં જ પરિણામે। દૂર કરવા માટે ઇરિયાવહિ કરવી જોઇએ. પર્વાધિરાજની આ મહાન આરાધના છે;
E
૧ '
કન્ય અમારિ
પ્રવૃત્ત ન
[ ૬ ]