________________
[૭]
જી અમારી પ્રવર્તન. આ આઠ દિવસમાં નાની-મેટી હિંસા તદ્દન બંધ, દુકાન બંધ, પ્રવૃત્તિ બધી જી AS બંધ. આ આઠ દિવસમાં જેટલાં જીવ છોડાવાય તેટલા છોડાવવા જોઈએ. વધુ ના બને તે જ છેવટે એક જીવ પણ છોડાવો જોઈએ.
(૨) બાદશાહ અકબર :
એક વાર અકબર બાદશાહ હીરસૂરીશ્વરજી મહારાજા પાસે કાકલુદીપૂર્વક વિનવણી કરે STછે કે આપ મારી પાસે કંઈક માંગે, આચાર્ય શ્રી તે ના જ કહે છે. પણ જ્યારે અકબરે ખૂબ
જ આગ્રહ કરીને કહ્યું, કે કાંઈ તો માંગવું જ પડશે. ત્યારે આચાર્યે કહ્યું, “માંગવાનું તે કંઈ જ નથી. વળી અમારે સાધુને જોઈએ પણ શું ? છતાં તમારે ખૂબ જ આગ્રહ છે તે માંગુ છું કે પર્યુષણના આઠ દિવસમાં કતલખાનાં સંપૂર્ણ બંધ રખાવો. આ પર્વ દિવસોનું પ્રથમ VAS કર્તવ્ય અમારી પ્રવર્તન છે. બંધનમાં પડેલા નિર્દોષ અને નિરાધાર છને બને તેટલી વધુ સંખ્યામાં મુકત કરવા જોઈએ, એટલે એ પવિત્ર દિવસમાં આઠ દિવસ કતલખાનાં સંપૂર્ણ ] બંધ રખાવે.” અકબરે તેમાં બીજા ચાર દિવસ ઉમેરીને દર વરસે બાર દિવસ કતલ બંધ છે કરાવી. બધા આચાર્ય મહારાજની પહેલી તે એક જ વાત હોય છે. કે અમારી પ્રવર્તાવા. પહેલાં પ્રભાવક સંધ નીકળતા. તે વખતે રાજાઓ તરફથી સહાય મળતી. તંબુ, પિોલિસપાટી