________________
કમલ પ્રકાશન ટ્રસ્ટ પ્રકાશિત પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વના પહેલા ત્રણ દિવસના
=
અષ્ટાનિકા પ્રવચનો
આધાર : પૂજ્યપાદ લમીસૂરીશ્વરજી મહારાજ સાહેબના અષ્ટાદિકા-પ્રવચને વાચનાદાતા : સિદ્ધાન્ત મહોદધિ, કર્મશાસ્ત્રનિપુણુમતિ, વાત્સલ્યમૂર્તિ, સચ્ચારિત્રચૂડામણિ સ્વ. ગચ્છાધિપતિ
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય મુનિશ્રી
ચન્દ્રશેખરવિજયજી. પ્રાપ્તિસ્થાન :
કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૭૭૭, નિશાળ, જી. પ્ર. સંસ્કૃતિ ભવન, જગવલ્લભ પાર્શ્વનાથજીની ખડકી,
રિલીફ રોડ, અમદાવાદ–૧.
મૂલ્ય : રૂા.૧-૦૦
5:
*
--
- -
-
- -
[૧]