________________
વિ. સં. ૨૦૩૨ ની સાલના પાષથી ચૈત્ર માસ સુધીના સમયમાં યુવાનેાની સમક્ષ પૂજ્યપાદ મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીએ આપેલી વાચનાઓનું, અથાગ શ્રમ વેઠીને નિઃસ્વાર્થ ભાવે લાલચંદભાઈ કે. શાહે જે અદ્ભુત લેખન-સંકલન કરી આપ્યું છે તે બદલ કમલ પ્રકાશન ટ્રસ્ટનું ટ્રસ્ટીમંડળ અંતઃકરણથી કૃતજ્ઞતા
વ્યક્ત કરે છે.
પ્રકાશક :
કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૭૭૭, નિશાપેાળ
જી. પ્ર. સંસ્કૃતિભવન
રીલીફ્ રાડ, અમદાવાદ-૧
ફાન: ૩૦,૮૧
પ્રથમ સંસ્કરણું :
નકલ : ૫૦
વિ. સ. ૨૦૩૨ અક્ષય તૃતીયા
વીર સ’. ૨૫૦૨, તા. ૨–૫૭૬
મુદ્રક : મણિલાલ છે. શાહુ નવપ્રભાત પ્રિ. પ્રેસ
ઘીકાંટા, અમદાવાદ.
વ્યાખ્યાનકારાને સૂચન : વાચનાદાતાએ પ`દાની સામે ન બેસતાં સહુની સાથે બેસવું. સામાયિક લઈને જ
વાંચન કરવું.
[1]