________________
પ્રસ્તુત કથાસંગ્રહમાં મેં તો કશું જ ક્યું નથી. આ બધા કથા ગ્રંથો જુદા જુદા ભંડારોમાં છૂટાછવાયા હતા... કેટલાક કથાનકોની એકાદ બે પ્રતિઓ માંડ મળે તેવી દુર્લભ હતી... બધી જ પ્રતિઓ લગભગ અપ્રાપ્ય જેવી ને જીર્ણપ્રાય: હતી, તેથી તેને પુન:મુદ્રિત કરવાનું નકકી કર્યું.....
कथासंग्रह
યથામતિ આ ગ્રંથનું સંપાદન કર્યું છે. સંદર્ભોના અનુસંધાનાદિ દ્વારા કવચિત્ અશુદ્ધિઓ દૂર કરવાનો યથામતિ પ્રયાસ કર્યો છે... ક્યાક અધરા શબ્દોના સરળ પર્યાયવાચી શબ્દો કે અર્થ નીચે ટીખનકમાં મુક્યા છે....
બધા જ ગ્રંથો સરળ સંસ્કૃતભાષામાં હોઈ સંત ના પ્રાથમિક અભ્યાસુઓને આ કથાગ્રંથ ખૂબ જ ઉપયોગી થઈ પડદો... મહાપુરૂષોના આદર્શ જીવન ચરિત્રો-શૈલીની રોચકતા-ભાષાની સરળતા વિ.વિ. દ્વારા આ ગ્રંથ અનેક આત્માઓને અનેક રીતે ઉપયોગી થઈ પડશે. આ કથાઓ પૈકી અવંતીસુકમાલ ચરિત્ર
શુભશીલગણિ બલભદ્ર ચરિત્ર
શુભવર્ધનગણિ રોહિણેય ચરિત્ર
દેવમૂર્તિ ઉપાધ્યાય મદનરેખા ચરિત્ર
શુભશીલગણિ ની રચના છે. આ સંપ્રતિપતિ ચરિત્ર ને આરામશોભા કથાના ક્તના નામોલ્લેખ પ્રાપ્ત થયા નથી...૬ કથા સંગ્રહમાંથી ૫ કથાઓ સંસ્કૃતમાંને આરામશોભા
કથા પ્રાકૃતભાષા નિબધ્ધ છે.