SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ D મણિરત્નોથી સુશોભિત એવી પોતાની મેજડી ત્યાં જ પાદપીઠ પાસે ઊતારી નાખે છે, મોજડીઓને ઉતારી નાખી તે પોતાના ખભા ઉપર બેસને જનઇની પૈઠે ગઠવીને એટલે એકવડું ઉત્તરાર્સગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાસંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પોતાનાં બે હાથ જોડ્યા અને એ રીતે તે તીર્થંકર ભગવંતની બાજુ લક્ષ્ય રાખી સાત આઠ પગલાં તેમની સામે જાય છે, સામે જઈને તે ડાબા ઢીંચણ ઊંચો કરે છે, ડાબે ઢીંચણ ઊંચા કરીને તે જમણા ઢીંચણને ભાંતળ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભોંયતળ ઊપર લગાડી પછી તે થોડો ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને બહેરખાંને લીધે ચપોચપ થઇ ગએલી પોતાની બન્ને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બન્ને ભુજાઓને ભેગી કરીને તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓને જોડી માથું નમાવી માથામાં-મરતકે અંજલિ કરીને તે આ પ્રમાણે બેલ્યો: - ૧૬ અરહંત ભગવંતને નમસ્કાર થાઓ, ૧ તીર્થને પ્રારંભ કરનારા એવા તીર્થકરોને, પોતાની જ મેળે બાધ પામનારા રવયંસંબુદ્ધોને, ૨ પુણેમાં ઉત્તમ અને પુરમાં સિંહસમાન, પુમાં ઉત્તમ કમળસમાન અને પુરુમાં ઉત્તમ ગંધહસ્તી જેવા, ૩ સર્વલોકમાં ઉત્તમ, સર્વલોકના નાથ, સર્વલકનું હિત કરનારા, સર્વલોકમાં દીવા સમાન અને સર્વલોકમાં પ્રકાશ પહોંચાડનારા, ૪ અજ્ઞાનથી અંધ બનેલા લોકોને સં. ના. ૩. વિ. lain Lonual બોસ સૂત્ર-૨૭ Para Un ૨૩wwણામ પુર
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy