SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લોકોને માર્ગ બતાવનારા, શરણુ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને-મુકિતનેદેનારા તથા બાધિબીજને-સમકિતને આપનારા, ૫ ધર્મને દેનારા, ધર્મને ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલાવનારા સારથી સમાન, અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, ૬ અજ્ઞાનથી ડુબતા લોકોને દ્વીપ-બેટ-સમાન, રક્ષણ આપનારા, શરણુ દેનારા, આધાર સમાન અને અવલંબન આપનારા તેથી કયાંય પણ ખલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધરનારા, ઘાતકર્મ તદન ખસી ગએલ છે તેવા, ૭ જિન-રાગદ્વેષ વગેરે આંતરશત્રુઓને જિતી ગએલા, જેઓ એ આંતરશત્રુઓને જિતવા મથે છે તેમને જિતાડનારા, સંસાર સમુદ્રને તરી ચુકેલા, જેઓ તરવા મથે છે તેમને તારનારા, પોતે જાતે બેધને પામેલા બીજાઓને બાધ આપનારા, મુક્તિને પામેલા અને બીજાઓને મુક્તિ સુધી પહોંચાડનારા. ૮ | સર્વજ્ઞ-બધું જાણુનારા, બધું જેનારા. જે પદ શિવરૂપ છે, અચલ છે, રોગ વગરનું છે, અંત વગરનું છે, ક્ષય વિનાનું છે, કોઈ પણ પ્રકારની પીડા વગરનું છે અને જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પહોંચેલા તથા ભયને જિતી ગએલા એવા જિનાને નમસ્કાર થાઓ ૯ તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થંકર, આગલા તીર્થકરોએ જેમના થવાની T | Hists\' કંકો સં. ના. રૂ. વિ. બાસાસૂત્ર-૨૮ ૨૮ Hana USD
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy