________________
દti!
પોલીશાછા)
બધાનાં મેટા અવાજદ્વારા ભેગવવા યોગ્ય દિવ્ય ભાગોને ભેગવતે તે દ્ધિ ત્યાં રહે છે.
૧૫ તથા તે દ્ધિ પિતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબુદ્વીપ તરફ જોતો જેતે બેઠેલ છે ત્યાં તે, જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં-ભરતમાં આવેલા માહણુકંડગ્રામ નગરમાં કેડાલગેત્રના રિષભદત્ત માહણની ભારા-પત્ની જાલંધરાત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે શ્રમણ ભગવાન મહાવીરને ઉપજેલા જૂએ છે. ભગવાનને જોઈને તે હરખ્યા-રાજી થયે, ગુહ્યો-તુષ્ટમાન થા, ચિત્તમાં આનંદ પામ્યો બહુ રાજી થયા, પરમ આનંદ પામ્યા. મનમાં પ્રિતિવાળે થયો, પરમ સીમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મધની ધારાઓથી છંટાએલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં વેવાં ખડાં થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રો અને મુખ વિકસિત થયાં-ખિલી ગયાં, તેણે પહેરેલાં ઉત્તમ કડાં, બહેરખાં. બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થયેલ હરખને લીધે હલેહલું થઈ રહ્યું. લાંબુ લટકતું અને વારેવારે હલતું પ્રમાણું તથા બીજા પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવો તે શક્ર ઈન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાબંધ પોતાના સિહાસન ઉપરથી ઊભું થાય છે, તે સિંહાસન ઉપરથી ઊભે થઈ પોતાના પાદપીઠ ઉપર નીચે ઊતરે છે, પાદપીઠ ઉપર નીચે ઉતરી તે, મરત અને ઉત્તમ રિષ્ટ તથા અંજન નામના રત્નોએ જડેલી અને ચળતાં
સં. ના, રૂ. વિ. બોરસાસૂત્ર-૨૬,
in Education intematon
Formonal
Oy