SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપગેત્રી સ્થવિર ગદાસથી અહીં ગદાસગણ નામે ગણુ નીકળે. તે ગણની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, - ૧ તામલિત્તિયા, ૨ કોડિવરિસિયા, ૩ પંડુવદ્ધણિયા અને ૪ દાસીખમ્બડિયા. - ૨૦૮ માઠગોત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્ર સમાન, પ્રખ્યાત આ બાર વિરે અંતેવાસી હતા: તે જેમકે; - ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભદ્ર, અને ૫ સ્થવિર સુમનભદ્ર, ૬ મણિભદ્ર, અને પુણુભદ્ર અને ૮ આર્યસ્થૂલભદ્ર, ૯ ઉજ્જુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીધભદ્ર તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર. મારગેત્રી સ્થવિર આર્ય સંભૂતવિજયને પુત્રી સમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિનીઓ હતી તે જેમકે, - ૧ યક્ષા, અને ૨ યક્ષદત્તા, ૩ ભૂતા, અને તેમ જ ૪ ભતદત્તા, અને પ સેણા, ૬ વેણા, ૭ રેણાઆ સાતે સ્થૂલભદ્રની બહેન હતી. ૨૦૯ ગૌતમગાત્રી આર્ય સ્થૂલભદ્ર સ્થવિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ બે વિરે અંતેવાસી હતા. તે જેમકે; એક એલાવાત્રી સ્થવિર આર્ય મહાગિરિ, રવાસિષ્ઠાત્રી રવિર આર્ય સહસ્તી. ધારણીશ્રી) 27 2 . સં. ના. રૂ. વિ. ખોરસાસુત્ર-૨૧૩ i tion into Farmonal U rly ૨૧
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy