________________
ઉકકસિગોત્રી આર્યવાસેન સ્થવિરને ચાર સ્થવિરે અંતેવાસી હતા : ૧ રવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આર્ય પમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ,
સ્થવિર આર્ય નાઈલથી આર્યનાલા શાખા નીકળી. સ્થવિર આર્ય પામિલથી આપમિલા શાખા નીકળી. સ્થવિર આર્ય જયંતથી આયંજયંતી શાખા નીકળી, રવિર આર્ય તાપસથી આર્યતાપસી શાખા નીકળી.
૨૦૭ હવે વળી આર્ય જસભર્દથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છે. તે જેમકે;
તંગિયાયનગાત્રી સ્થવિર આર્ય જસભદ્રને પુત્રસમાન, આ બે પ્રખ્યાત સ્થવિરે અંતેવાસી હતા ? તે જેમકે, ( ૧ પ્રાચીનગાત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિર અને ૨ માઠગોત્રી આયસંભૂતિવિજય સ્થવિર..
- પ્રાચીન ગોત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરો અંતેવાસી હતા, તે જેમકે
૧ સ્થવિર ગોદાસ, ર સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર યજ્ઞદત્ત, અને જે સ્થવિર સેમદત્ત, આ ચારે સ્થવિરે કાશ્યપગોત્રી હતા.
સં. ના. રૂ. વિ. બારસીસૂત્ર-૨૧૨
૨૧૨
Jan Eation into
FG Para Una