________________
॥१८५॥
શ્રી
રિજિનબિંબ
વિધિ
જે જન પ્રભુજીને પોંખશે રે, પામશે શીવસુખ સોય
પ્રભુને કેમ પોંખીયા રે...(૫)
પોખણું ૬ ઉગ્યો ઉગ્યોરે સુરજ આજ સોનાનો મારે આંગણે સુરતરુ ફળિયારે
ઊગ્યો... મારા મનના મનોરથ સર્વ ફળ્યા, મન મોહન આજ મને મલીયારે
ઊગ્યો...૧ હું તો વાટ જોતી ઉભી બારણે મેં તો ચોક પૂર્યા મારે આંગણેરે
ઊગ્યો....૨ પોંખણે પ્રભુજીને પોંખવા, ઉભી મોડ હું માથે મુકીને રે
ઊગ્યો....૩ હસતી જાઉંને પ્રભુ પોંખતી જાઉં પ્રભુજીનાં ઓવારણાં લેતી જાઉ
ઊગ્યો....૪
率率率率率率率率率率率率率率率、
જિનબિંબ વિધિ
॥१८५॥
For Personal & Private Use Only
wwwby