________________
॥१८६॥
દર જિનબિંબ
વિધિ
આનંદ મગંળ “વિજય' વર્યા, મારા ભવભવના ફેરા રે ટળ્યા રે
ઊગ્યો...૫ પોખણું મું આજ મારે આંગણે પ્રભુજી પધાર્યા મોતીના મેહુલા વરસ્યારે થાળ ભરી ભરી મોતીડે વધાવ્યા, હઈડાં સૌનાં હરખ્યા રે...૧ માથે મુકી મોડીઓને ખભે મુકી ધાટડી, પ્રભુજીને પોંખવા કાજે રે પ્રભુજીને પોંખતા મનડું મલકે, આનંદ મંગળ આજે રે..૨ આવો સખીયો ગીતડાં ગાવો, હરખે પ્રભુને વધાવો રે પ્રભુજીને પોંખવાનો અમુલ્ય અવસર, ફરી ફરી નહીં મલે આવોરે ધન્ય દિવસને ઘન્ય ઘડી આજે દર્શન પ્રભુજીનાં પામીરે...૩ જનમ મરણના ફેરા ટાળીને, બેનો વિજય શિવધામીરે...૪
ત્તિ નિવિશ્વ પ્રવેશ વિધા.
શ્રી જિનબિંબ ક
વિધિ
તે ૨૮૬ રે
Jain Education International
For Personal & Private Use Only
www.jambay.org