________________
શ્રી
જિનબિંબ વિધિ
કોઈ વાર કરો વિચાર કરો, ઊઠો ઊઠોને ઝટ સન્માન કરો, એમ પોંખણે પોંખે જગતપતિ, વિજય પામે તે ઉચ્ચગતિ (૭)
પોંખણું (૪) મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે, હું તો પ્રભુજીને પોંખવા જઈશ
મારે સોના સરીખો સૂરજ ઉગીયો...૧ જીરે ઈડીપીંડી થ્રેસરૂ મુશળ જી રે રવૈયો ત્રાક કહાય
મારે સોના સરીખો સૂરજ ઉગીયો...૨ ગોરી પોંખવા ઉભી મુખ્ય બારણે એ તો સોલ સજી શણગાર,
મારે સોના સરીખો સૂરજ ઉગીયો...૩ હરખે હરખે પ્રભુજીને પોંખતી એને હઈડ હરખ અપાર
મારે સોના સરીખો સૂરજ ઉગીયો...૪
શ્રી
જિનબિંબ વિધિ
॥१८३॥
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org