________________
૨ ૨૮૨ ો
દિ જિનબિંબ
વિધિ
“来来来来来来来来奉孝孝奉奉孝孝忠
પોખણું (૩). ઊઠ ઊઠ વેવાણ તું ઉંઘ તજી, તારે આંગણે આવ્યા જગતપતિ ઝટ ઊઠને વેવાણ વેલી રે, તું શીદને બની છે ઘેલી રે (૧) તારે આંગણે આવ્યા જગતપતિ, તેની હજીયે તુજને ખબર નથી તારે આંગણે આવ્યા વેપારી, લાવ પોષ ભરીને સોપારી (૨) આવ્યો છે ત્રણ જગતપતિ, તને પોંખવાની છે હોંશ ઘણી, ઝટ ઊઠ તું લાવ કંકાવટી, આવી ઊભો આંગણ નાણાંવટી (૩) તારા ઘરમાં નથી કોઈ પાથરણું, આવ્યું સાજન મોટા ઘરનું ઘણું (૪) લાવ પુંખણા પોંખવા સોનેરી, તું પાથર ચાદર રૂપેરી, ઘુસર મૂશળ ને સાંબેલું, ત્રાક રવૈયોને સંપુટ પેલું. (૫) એ ગુણ નિધિ ભંડાર ભલો, ઉપકારી જગતમાં એક ખરો, તું હસતી જા ને પોંખતી જા, સાથે સુંદર ગીતડાં ગાતી જા (૬)
જિનબિંબ ; વિધિ
|
૨૮૨ રે
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org