________________
છ જિનબિંબ
વિધિ
પોંખણું (૨) આવે આવે સહીયરોનો સાથ નિણંદજીને પોંખવા રે, ગાવે ગાવે સોહાગણનાર નિણંદજીને પોંખવા રે (૧) જળયાત્રા અભિષેકમાં રે, વળી સામૈયામાં સાર,
જિણંદજીને પોંખવા રે...(૨) બિંબ પ્રવેશ વિધિ મહોત્સવેરે પોંખી લેજો ભવપાર રે,
નિણંદજીને પોંખવા રે...(૩) બારણે તોરણ બાંધિયા રે રાખો પ્રભુજીને દ્વાર,
નિણંદજીને પોંખવા રે....(૪) વિધિ વિનયે પ્રભુ પોંખશે રે તેનો બેડો પાર,
નિણંદજીને પોંખવા રે...(૫) શિવસુખ સહેજે પામશે રે વિજય સદા સુખકાર,
જિહંદજીને પોંખવા રે...(૬)
શ્રી
જિનબિંબ વિધિ
ની ૨૮૨
Inn Education International
For Personal & Private Use Only
www.minibusyong