________________
॥૮॥
શ્રી
જિનબિંબ વિધિ
****************
Jain Education International
પોંખણા....
પોખણું (૧)
આનંદ મંગલ ગાવો, પ્રભુ પોંખી. લઈશું લ્હાવો, મારી બેનો, અવસર આવો નહિ મળે...(૧) સુંદર ઘાટડી લાવો, સાથે મોડીયો મંગાવો, મારી બેનો, અવસર આવો નહિ મળે...(૨) પોંખીશ હું હરખે હરખે, વળી વળીને મુખડું નિરખે, મારી બેનો, અવસર આવો નહિ મળે...(૩)
પોંખીને લઈએ લ્હાવો, સહુ મંગળ ગીતો ગાવો, મારી બેનો, અવસર આવો નહિ મળે...(૪)
For Personal & Private Use Only
****************************
શ્રી
જિનબિંબ
વિધિ
॥૮॥
www.jainelibrary.org