________________
॥१३८॥
અઢાર અભિષેક વિધિ
द्वादश (गन्ध) स्नात्रम् (૧) કેસર, (૨) કપૂર, (૩) કસ્તૂરી, (૪) અગર, (૫) ચંદન ચૂર્ણ મિશ્રિત જળના કળશો લઈને I ઉભા રહેવું. પછી નોર્દ કહીને નિમ્નલિખિત શ્લોકો બોલવા गन्धाङ्गस्नानिकया, सन्मृष्टं तदुदकस्य धाराभिः । स्नपयामि जैनबिम्बं, कौघोच्छित्तये शिवदम् ।१।
મશ્ન , કારેન સંલૈઃ | અવનશૈ, નપયામિ જિનેશ્વરમ્ ૨ | ____ॐ हाँ ह्रीं हूँ हैं है हुः परमार्हते परमेश्वराय गन्धपुष्पादिसंमिश्रयक्षकर्दमचूर्णसंयुतेन जलेन स्नपयामि स्वाहा ।
એ પ્રમાણે બોલી દરેક બિંબ ઉપર કળશ-અભિષેક કરવો. થાળી વગાડવી. ચંદનવિલેપન તથા પુષ્પો ચડાવવા અને ધૂપ પ્રથમની જેમ મંત્રપાઠ પૂર્વક કરવા.
અઢાર અભિષેક વિધિ
|
૨૩૮ રે
त्रयोदश (वास) स्नात्रम् .. વાસ ચૂર્ણ (વાસક્ષેપ) મિશ્રિત જળના કળશો લઈને ઉભા રહેવું, પછી નોર્દ કહી નિમ્નલિખિત | શ્લોકો બોલવા :
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org