SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ઇરિયાવહિ, ખમાળ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? ઇચ્છે કહી ચૈત્યવંદન બોલવું. નમુત્થણ, અરિહંતચેઇયાણં અન્નત્થ. કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી નોરંતુ કહી દિશાન્તિસ્નાત્ર સ્તુતિ કહે, તે આ પ્રમાણે વિધિ अहँस्तनोतु स श्रेयः-श्रियं यद्ध्यानतो नरैः। अप्यैन्द्री सकलाऽत्रैहि, रंहसा सह सौच्यत ॥१॥ પછી લોગસ્સ. સવલોએ. વંદણવત્તિઆએ. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસગ્ગ પારી નીચેની સ્તુતિ કહેओमिति मन्ता यच्छा-सनस्यनन्ता सदा यदंहींश्च।आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु । પછી પુષ્પરવરદી. સુઅસ્સ. વંદણવત્તિઆએ. અન્નત્થ. કહી એક નવ. કાઉ. પારી સ્તુતિ કહે, તે આશાન્તિસ્નાત્રી नवतत्त्वयुता त्रिपदी-श्रिता रुचिज्ञानपुण्यशक्तिमता। वरधर्मकीर्तिविद्या-नन्दास्या जैनगीर्जीयात् । વિધિ પછી સિદ્ધાણં બુદ્ધાણં. શ્રીશાન્તિનાથઆરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ. અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોહં. કહી, સ્તુતિ કહેવી, તે આ 不孝孝幸术孝孝孝宗孝宗宗 ॥९२॥ Jain Education International For Personal & Private Use Only
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy