SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ॥૬॥ llell llell उत्तराध्ययन- llell શ્રી ઉત્તરાધ્યયન શ્રી વી૨વાણી છે. શ્રીગણધરોએ એની સૂત્રરૂપે રચના કરી છે. ગણધરરચિત સૂત્રો મંત્રતુલ્ય નહિ પણ સાક્ષાત્ મંત્રરૂપ હોઈ પરમ सूत्रम् ||ક્ || આદરણીય છે. સર્વક્ષરસન્નિપાતી ગણધરોની પ્રકૃષ્ટ પ્રતિભા-પ્રજ્ઞાનો પડઘો એના પદે પદે સંભળાય છે. ||ક્ le શ્રી ઉત્તરાધ્યયનના પદે પદમાં મંત્ર શાસ્ત્રની સંહિતાઓ અંતર્નિહિત છે. એના વાક્યે વાક્યે આયુર્વેદ... ગૂઢ રહસ્યો તિરોહિત છે. એના અક્ષરે મ || || ||6l| |||| અક્ષરમાં આધ્યાત્મિક ચેતનાના આવિષ્કરણના બીજો સન્નિહિત છે. loll llell || ||s આ એક અતિ ગંભીર આગમ ગ્રંથ છે. માત્ર યોગવાહી સાધુ-સાધ્વી ભગવંતો જ ગુરુઆજ્ઞાથી આ આગમના પઠન-પાઠનના અધિકારી છે. ગમે Hell loll 6 તેવો ઊંચી કક્ષાનો દેશવિરતિ ધારી શ્રાવક હોય તો પણ તે આ આગમ ગ્રંથનો સૂત્રથી અધિકારી નથી જ. એ અધિકારી છે માત્ર અર્થનો તે પણ ગીતાર્થ llell ॥ ॥ ગુરુમુખે પ્રાપ્ત થાય તો જ. loll આ આગમ ગ્રંથના અધ્યયન માટે કડક નિયમાવલી બનાવેલી જોવા મળે છે. સામાન્યપણે આગમોના જોગ (વિશિષ્ટ તપ સાધના) કર્યા બાદ જ તે તે આગમના અધ્યયનાદિનો અધિકાર સાંપડે છે. એમાંના મોટા ભાગના આગમોના જોગ અનાગાઢ પ્રકારના હોય છે અનાગાઢ યોગમાં કેટલીક loll || 6 Wel ||s lell llell 1161 || Jain Education International For Personal & Private Use Only || || દિત છૂટછાટો કે સરળતા હોય છે જ્યારે ઉત્તરાધ્યયન જોગ આગાઢ જોગ છે એમાં નિયમો કડક હોય છે. અને આ જોગ પૂર્ણ કર્યા વિના એમાંથી બહાર || || || | નિકળી શકાતું નથી. કોઈ કારણસર કોઈ સાધકને આ જોગ પૂર્ણ કર્યા પહેલાં જ નિકળવાનું થાય તો એનાથી જીવનમાં અન્ય કોઈપણ આગમના || Nell 16 જોગ ક્યારે પણ થઈ શકતા નથી. ઉત્તરાધ્યયનનું આ અસાધારણ મહત્ત્વ છે. ||áii જી આ આગમ એક શ્રુતસ્કંઘરૂપ છે. એમાં છત્રીશ અધ્યયનો છે જેના પ્રાકૃત નામો નીચે મુજબ છે. || DD DD TO OT www.jainelibrary.org
SR No.600207
Book TitleUttaradhyayan Sutram
Original Sutra AuthorBhavvijay, Matiratnavijay
Author
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages1274
LanguageSanskrit
ClassificationManuscript & agam_uttaradhyayan
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy